________________
નિજ શતત્ત્વ
૧૩
1
શરીરમાં મેશ્વનું પ્રમાણ વધે છે અને ખીજા દોષો પણ ઊભા થાય છે. આ કારણથી જિન ભગવતાએ બ્રહ્મચર્યના રક્ષણની આઠમી વાડમાં ‘ સિભાત્રાડમો : પ્રમાણથી અધિક આહાર કરવા નહિ' એવા આદેશ આપેલા છે.
આધુનિક આહારશાસ્રીઓએ ઘણા સંશોધન પછી જાહેર ક્યું" છે કે મિતાહારી માણસા પ્રમાણમાં લાંખું જીવે છે, જ્યારે અકરાંતિયા થઈને ભાજન કરનારા અનેક રોગના ભાગ બની વહેલા મૃત્યુ પામે છે.
(૩) વૃત્તિસ’ક્ષેપતપ :
જેનાથી જીવતુ રહેવાય તેને વૃત્તિ કહે છે. તેમાં ભાજન, જલ વગેરેનો સમાવેશ થાય છે. આ વૃત્તિના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સક્ષેપ કરવા–સ કાચ કરવા, તેને વૃત્તિક્ષેપ નામનું તપ કે અભિગ્રહની ધારણા કહેવાય છે.
સાધુ–મહાત્મા આ તપ નીચે મુજબ કરે છે (૧) દ્રવ્યસક્ષેપ—અમુક જાતની ભિક્ષા મળે તે
જ લેવી.
(ર) ક્ષેત્રસક્ષેપ——એક, બે કે અમુક ઘરમાંથી જ ભિક્ષા મળે તેા લેવી.
(૩) કાલસક્ષેપ—દિવસના પ્રથમ પહેારમાં કે મધ્યાહ્ન પછી ભિક્ષા મળે તા જ લેવી. (પ્રાચીન કાળમાં ગેાચર મધ્યાહ્નકાળે જ થતી, તે અપેક્ષાએ આ કાલસક્ષેપ છે. )