SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરાતત્વ ૩૦ કોરિયા–ઊને દરિકા. ત્તિીસંવ-વૃત્તિસક્ષેપ. નસવાલો સત્યાગ. વિહેતો-કાયકલેશ. ચ–અને. વો –આ. તો ત૫. હો છે. (૫) અર્થ સંકેલના અનશન, ઊને દરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ બાહ્ય તપ છે. (૬) વિવેચન : તપની વ્યાખ્યા જુદા જુદા ધર્મમાં જુદા જુદા પ્રકારે કરવામાં આવી છે. કેઈએ અમુક વ્રતને જ તપ માન્યું છેતે કેઈએ વનવાસ, કંદમૂળ ભક્ષણ કે સૂર્યની આતાપનાને જ તપ ગયું છે તે કેઈએ કેવળ દેહ અને ઈન્દ્રિયેના દમનથી જ તપની પૂર્ણતા સ્વીકારી છે. પરંતુ જૈન પરંપરામાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે? रसरुधिरमांसमेदोऽस्थिमज्जशुक्राण्यनेन तप्यन्ते । कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ।। જેનાથી રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy