________________
૩૦૮
નવતત્ત્વ દીપિકા
અકામનિશ અને સમ્યક્ત્વથી યુક્ત વિવેકવાળી જે તપશ્ચર્યાં તે સકામનિજ રા.
જિનાગમામાં તપશ્ચર્યાં માર પ્રકારની કહી છે, એટલે નિશના પણ ખાર ભેદો જ ગણવામાં આવે છે. તેનુ વર્ણન પાંત્રીશમી અને છત્રીશમી ગાથાઓમાં આવશે. અધ ચાર પ્રકારના છે : (૧) પ્રકૃતિ ધ, (૨).સ્થિતિઅંધ, (૩) અનુભાગમધ અને (૪) પ્રદેશમધ, તેનું વર્ણન સાડત્રીશમી ગાથામાં આવશે.
(૧) ઉપક્રમ :
બાર પ્રકારના તપમાં છ પ્રકારો મા તપના છે. અને છ પ્રકારો અભ્યતર તપના છે. તેમાં બાહ્ય તપના છ પ્રકાશ પ્રકરણકાર મચિાત્રીશમી ગાથામાં આ પ્રમાણે વર્ણવે છે :
(ર) મૂળ ગાથા :
अणसणभ्रूणोअरिया, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ||३५||
(૩) સત છાયા
अनशनमूनोदरिका, वृत्तिसंक्षेपणं रसत्यागः । कायक्लेशः संलीनता च बाह्यं तपो भवति ॥ ३५ ॥
(૪) શબ્દાથ :
ગલાં અનશન, આહારત્યાગ.
अणसणं भने ऊणोयरिया ते अणसणभूणोयरिया