________________
નિજરાતના
૩૦૭ બંધ ચાર પ્રકારનો છે. તે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશના ભેદે વડે જાણવા યેગ્ય છે. (૬) વિવેચન :
શ્રી જિનેશ્વર ભગવતેએ કહ્યું છે કે “મવોકીસંજિયં વર્ષ તવા નિરિકા-કોડે ભવમાં સંચિત કરેલું કર્મ તપવડે ક્ષય પામે છે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ગાઢ રસથી બંધાયેલ નિકાચિતકર્મના અલ્પનિકાચિત અને સુનિકાચિત એવા બે પ્રકારે છે. તેમાંથી તપશ્ચર્યા વડે અમુક હદ સુધીનાં અલ્પનિકાચિત કર્મોને ક્ષય થાય છે, જ્યારે સુનિકાચિત કર્મો વિપાકેદયરદયથી અવશ્ય ભેગવવા પડે છે.*
નિર્જરા બે પ્રકારની છે : (૧) દ્રવ્યનિર્જરા અને (૨) ભાવનિર્જરો. તેમાં કર્મ પુદ્ગલોને આત્મપ્રદેશમાંથી ખેરવવા તે દ્રવ્યનિર્જરા છે અને જેનાથી કર્મ પુદુગલો ખરે એવા આત્માને તપશ્ચર્યાદિવાળે શુદ્ધ પરિણામ એ ભાવનિર્જર છે.
નિર્જરાના બે પ્રકારે અન્ય રીતે પણ ગણાય છે. જેમ કે –(૧) અકામનિર્જરા અને (૨) સકામનિર્જરા. તેમાં સમ્યફવરહિત અજ્ઞાનકણવાળી જે તપશ્ચર્યા, તે
* “પરમહોદધિ” નામના ગ્રંથમાં અનેક તપનું વર્ણન કરેલું છે. અમોએ “તપવિચાર ', “તપનાં તેજ ', “તપની મહત્તા વગેરે પુસ્તકમાં તપ સંબંધી ઘણું જાણવા જેવી વસ્તુઓ આપેલી છે.