________________
સંવતત્ત્વ
આ કલ્પમાં તપશ્ચર્યા કરનાર સુધી નિવિંશમાનક કહેવાય છે અને આદ નિર્વિષ્ટકાયિક કહેવાય છે.
આ ચારિત્ર પ્રથમ અને ચરમ હાય છે, મધ્યના ખાવીશ તીર્થંકરના સમયમાં હાતુ (૪) સૂક્ષ્મસ’પરાયચારિત્ર
જે ચારિત્રમાં માહનીય કર્મની ૨૮ પ્રકૃતિએ પૈકી ૨૭ પ્રકૃતિના ક્ષય થયેલા હાય છે અને માત્ર સજ્વલન લોભ કે જેને માટે અહીં સંપરાય સંજ્ઞાના પ્રયાગ કરવામાં આવ્યો છે, તેને અતિ સૂક્ષ્મ ભાગ-સ્વલ્પ અંશ ખાકી રહ્યો હાય, તે ચારિત્રને સૂક્ષ્મસ'પરાય કહેવામાં આવે છે. દશમા ગુણસ્થાનકે વત્તા આત્માને આ પ્રકારનું ચારિત્ર
હાય છે.
303
સાધુએ તપશ્ચર્યાં કરતાં તપશ્ચર્યા કરી સ્થા
તીથ "કરના તી માં
નથી.
(૫) યથાખ્યાતચાસ્ત્રિ
ચથા એટલે જે પ્રમાણે હ્યાત એટલે કહેતુ છે. તાપ કે સર્વજ્ઞ ભગવંતોએ ચારિત્રનું શુદ્ધ સ્વરૂપ જે પ્રકારનું પ્રકાશ્યું છે, તેવા ચારિત્રને યથાખ્યાતચારિત્ર કહેવામાં આવે છે. આ ચારિત્રમાં કષાયને સથા ઉપશમ કે ક્ષય થવાથી વીતરાગપણાની પ્રાપ્તિ હૈાય છે. તેના ચાર પ્રકારો છે :
(૧) ઉપશાન્ત યથાખ્યાત, (૨) ક્ષાયિક યથાખ્યાત, (૩) છાદ્યસ્થિક યથાખ્યાત તથા (૪) કેવલિક યથાખ્યાત. અગિયારમા ગુણસ્થાનકે માઠુનીયકમ સત્તામાં ડાય