________________
નવ-તત્ત્વ દીપિકા
હે જીવ! ક્રોધ, માન, માયા અને લાસ એ ચાર મહાન લુટારાએ તારી આત્મસમૃદ્ધિને લૂંટી રહ્યા છે, માટે તેનાથી ચેતીને ચાલ. આ ચાર કષાયે સંસારરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરનારા છે, માટે તેના ત્યાગ કર.
હું ચેતન ! તું મનથી કેટલાં કર્માં ખાંધે છે? • વચનથી કેટલાં કર્માં બાંધે છે? અને કાયાથી કેટલાં કમેĒ આંધે છે? તેના વિચાર કર.
સ
અસંયમનુ ફળ પૂરું' છે અને સંયમનુ ફળ સારું છે. એ વાત તુ કદી ભૂલીશ નહિ.'
રોકના
(૮) સવરભાવના–આસવને ઉપાય.. સમથી ચિંતન કરવું, તેને સવરભાવના કહેવાય છે. આ વિચારણા સામાન્ય રીતે આ પ્રમાણે કરવામાં આવે છે
હે જીવ! તું સમ્યકત્વ વડે મિથ્યાત્વના નિષ કર, વિરતિ વ્રત વડે અવિરતિના નિષ કર, પ્રખળ પુરુષા દાખવી પ્રમાદના નિશ્ચય કર, ક્ષમાનમ્રતાસરલતા–સતાષ વડે કષાયેના નિરોધ કર અને મનેાગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયક્રુપ્તિ વડે મન, વચન અને કાયાની અથુલ પ્રવૃત્તિઓને નિરોધ કર.
- હું ચેતન ! તું ઈર્ષ્યાપથિકી દ્ધિ પાંચેય સમિતિનું સ્વરૂપ તથા મનાગુપ્તિ આદિ ત્રણ ત્રુપ્તિનું સ્વરૂપ અરાબર સમજી લે અને તેનું પાલન કરવામાં ઉત્સાહ રાખ.
• હું આત્મન ! તું ક્ષુધા પીપાસા આદિ આવીશ.