________________
સંવરત
૨૮૫. (૪) એકવભાવના આ જીવ એકલે આ છે, એકલે જવાને છે અને સુખ-દુખાદિ પણ એકલે જ ભગવે છે, એમ ચિંતવવું તેને એકત્વભાવના કહે છે. નિચેના આપ્તવાક્યોમાં એકત્વભાવનાનું યથાર્થ પ્રતિબિંબ પડેલું છે?
एगोहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सई । एवं अदीण-मणसो, अप्पाणमणुसासइ ॥
જે જાણો શ, નાઇ-સાસુ सेसा मे बाहिरामावा, सव्वे संजोग-लक्खणा ॥
હું એકલો છું, મારું કઈ નથી અને હું પણું. કેઈને નથી. એવું અદીન મનથી વિચારી સાધક પુરુષ આત્માને સમજાવે.
જ્ઞાન અને દર્શનથી સંયુક્ત એક મારે આત્મા જ શાશ્વત છે અને બીજા બધા સાગથી ઉત્પન્ન થયેલા બહિર્ભવે છે.”
(૫) અન્યત્યભાવના–શરીર, ધન, બંધુઓ વગેરેથી આત્માને અન્ય ચિંતવ-જુદો ચિંતવ, તેને અન્યત્વ ભાવના કહે છે. વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે કેअन्योऽहं स्वजनात्परिजनाच्च विभवाच्छरीरकाच्चेति । यस्य नियता मतिरियं, न बाधते तं हि शोककलिः॥
પિતાના કુટુંબીજને, નોકરચાકર, સંપત્તિ અને.