________________
૨૪
નવ-તત્ર-દીપિકા
પકડીને ચાલતું થાય છે, ત્યારે તેની પત્ની, પિતા કે માતા કેઈ તેનું રક્ષણ કરી શકતાં નથી.'
' (૩) સંસારભાવના–ચાર ગતિરૂપ આ સંસાર અનંત દુખેથી ભરેલો છે. તેમાં પ્રાણીને કર્મવશાત્ નિરંતર ભમવું પડે છે. વળી જે એક કાળે માતા હોય, તે સ્ત્રી થાય છે અને સ્ત્રી હોય, તે માતા થાય છે, પિતા હોય, તે પુત્ર થાય છે અને પુત્ર હોય, તે પિતા થાય છે, માટે તે સર્વથા ત્યાગ કરવા ચગ્ય છે, આદિ ચિંતવવું, તેને સંસારભાવના કહે છે. નીચેનાં વચનામાં સંસારભાવના પ્રકટ થયેલી છે?
जन्म दुक्ख जरा दुवं, रोगा य मरणाणि य। अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतुणो॥
અહે આ સંસાર ખમય છે કે જેમાં પ્રાણુઓ - અનેક પ્રકારની પીડાએ પામે છે. તેમાં જન્મનું દુઃખ છે, જરાનું દુઃખ છે, તેમજ રેમ અને મરણનું પણ
દુખ છે.
गतसारेऽत्र संसारे, मुखमान्तिः शरीरिणाम् । लालपानमिवाङ्गुष्ठे, बालानां स्तन्यविभ्रमः ॥
અંગૂઠો ચૂસીને લાળનું પાન કરતાં બાળકને જેમ માતાનું સ્તનપાન કરવાને ભ્રમ થાય છે, તેમ આ સંસાર સુખરહિત હોવા છતાં પ્રાણીઓને તેમાં સુખને ભ્રમ થાય છે.?