________________
સવરતત્વ
હ. अनित्यमारोग्यमनित्ययौवनं,
विभूतयो जीवितमप्यनित्यम् । अनित्यताभिः प्रहतस्य जन्तोः
વર્થ રિ: જામશેષ કરે છે ,
આરોગ્ય અનિત્ય છે, યૌવન અનિત્ય છે, સંપત્તિ. અનિત્ય છે અને જીવન પણ અનિત્ય છે. આમ અનિત્યતાથી હણાયેલા પ્રાણીને કામગમાં આનંદ કેવી રીતે. આવે?” તાત્પર્ય કે ન જ આવવું જોઈએ. તેણે આ સર્વ વસ્તુઓની અનિત્યતા વિચારી આત્મકલ્યાણ સાધવામાં જ ઉધત થવું જોઈએ.
(૨) અશરણભાવના-વ્યાધિ, જરા અને મૃત્યુથી ઘેરાયેલા આ સંસારમાં પ્રાણુને કેઈનું શરણુ નથી, એમ ચિંતવવું, તેને અશરણભાવના કહે છે. નિમ્ન પદ્યમાં-- અશરણભાવના વ્યક્ત થયેલી છે:
जहेह सीहो य मिग गिहाय,
मच्चू नरं नेइ हु अंतकाले । न तस्स भाया व पिया व माया,
कालम्मि तस्स सहरा भवंति ॥ જેમ કોઈ સિંહ મૃગના ટોળામાં પેસીને તેમાંના એકાદ મૃગને પકડીને ચાલતે થાય, તેમ અંતકાળે મૃત્યુ પણ કુટુંબીજનેમાં કૂદી પડીને તેમાંના એકાદ જણને