________________
૨૭૪
-
-
--
-
-----
નવ-તાવ-દીપિકા એક માણસે આપણને નુકશાન પહોંચાડ્યું હોય કે કડવાં વચને કહાં હૈય, પણ પૂર્વે તેણે આપણા પર ઉપકાર કરે છે, એ ધ્યાનમાં રાખીને તેના પર ક્રોધ કરવે નહિ એ ઉપકાર-ક્ષમા કહેવાય. “હું ગુસ્સે થઈશ તે મને એ હેરાન કરશે” એવા અભિપ્રાયથી ક્રોધ ન કરે, એ અપકાર-ક્ષમા કહેવાય. “ક્રિોધનાં ફળ અતિ કડવાં છે” એમ વિચારી ફોધ ન કરે, એ વિપાક-ક્ષમા કહેવાય. કેઈનાં કડવાં વચનથી દુભાવું નહિ, તેમ જ કોઈને કડવું વચન કહેવું નહિ, એ વચન-ક્ષમા કહેવાય અને સામાને પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં “ક્ષમા એ મારો ધર્મ છે” એમ વિચારી ક્ષમા ધારણ કરવી, એ ધર્મ-ક્ષમા કહેવાય.
શ્રમણ ભગવાન મહાવીરે ક્ષમા ગુણને કેટલી હદે કેળવ્યું હતું, તે ચંડકૌશિક આદિના પ્રસ ગેથી જાણી શકાય છે. વળી આત્મશુદ્ધિમાં અત્યંત ઉપકારક એવી ષડાવશ્યકની ક્રિયાનું જન શાસ્ત્રોમાં જે વિધાન કરવામાં આવ્યું છે, તેમાં થી પ્રતિક્રમણ નામના આવશ્યક પ્રસંગે ચૌદ રાજલેકના સર્વે ને તેમના દોષેની ક્ષમા આપવાનું તેમ જ પિોતે તેમના પ્રત્યે કરેલા દેની ક્ષમા માગવાનું જણાવેલું છે અને તે માટે જ મેમિ સત્ર'જી, હવે જીવી હતુ આદિ પદો બેલવામાં આવે છે. - માન, અભિમાન કે અહંકારને નિગ્રહ કર અને ચિત્તમાં તથા બાહ્ય વ્યવહારમાં નમ્રતા ધારણ કરવી, તેને