________________
નવ-તત્વ-દીપિકા
અકિંચનને ભાવ તે આચિન્ય કે અકિંચનતા. તાત્પર્ય કે સર્વ પરિગ્રહને ત્યાગ કે અપરિગ્રહ એ અકિંચનતા છે.
-અને હિં બ્રહ્મચર્ય, ગુરુકુલવાસ. કર-અને, વળી.
કવિચતિધર્મ (૫) અર્થ–સલનાઃ
ક્ષમા, મૃદુતા, સરલતા, નિલેભતા, તપ, સંયમ, પવિત્રતા અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, એ. ‘દશ ગુણોને યતિધર્મ જાણુ. (૬) વિવેચન:
સમિતિ, ગુપ્તિ અને પરીષહજયની જેમ યતિધર્મ પશુ સંવરનું મૂળભૂત અંગ છે.
યતિધર્મ એટલે યતિને ધર્મ અથવા તે સંવરની સિદ્ધિ માટે યતિઓ વડે ધારણ કરતે ધર્મ. મેક્ષની પ્રાપ્તિ માટે પંચમહાવ્રતાદિની ધારણપૂર્વક જે સતત યત્ન કરે, તે થતિ કહેવાય છે. મુનિ, શ્રમણ, અણગાર ભિક્ષુ, સાધુ એ તેના પર્યાયશબ્દો છે. તાત્પર્ય કે અહીં ચતિધર્મથી સાધુ–મુનિરાજે જે ધર્મનું પાલન કરવાનું છે, જે ગુણેને ઉત્કૃષ્ટ વિકાસ કરવાનું છે, તેને નિર્દેશ કરવામાં આવ્યો છે. ... યતિધર્મ દશ પ્રકાર છે. તે અંગે તત્વાર્થસૂત્રના