________________
૧૮
નવ તત્ત્વ દ્વીપિકા
ન થવું, તે નિષદ્યાપરીષહેના ય કહેવાય. અહી નૈષધિકી અને નિષદ્યા એ અને પાટો ચાલે છે.
(૧૧) શય્યાપરીષહ—ઊંચી—નીચી કે પ્રતિકૂળ શય્યા મળતાં ખેદ ન પામવા તથા અનુકૂળ શય્યા મળતાં હે ન પામવા, તે શય્યાપરીષહુના ય કહેવાય.
(૧૨) આક્રોશપરીષહોઈ એ કઠોર વચન કહ્યાં હોય, તે સમ્યક્ પ્રકારે સહન કરી લેવાં, પણ તેનુ અશુભ ચિતવવુ' નહિ, તે આક્રોશપરીષહેનેા જય કહેવાય.
(૧૩) વધપરીષહવધુ એટલે તાડન. કોઈ દુરાત્મા દંડ, ચાબુક વગેરેથી પ્રહાર કરે, છતાં આ સ્વકનુ ફળ છે, શરીર વિનશ્વર છે, માત્ર માશ આત્મા નિત્ય છે,’ એમ વિચારી સમભાવે સહન કરી લે, તે વધપરીષહેના જય કહેવાય.
(૧૪) યાચનાપરીષહ——સાધુને જીવનનિર્વાહ માટે ભિક્ષાવૃત્તિએ રહેવાનું હોય છે. આ વખતે યાચના કરતાં એવા વિચાર ન લાવવા કે મારાથી બીજા પાસે "કેમ સગાય ? પણ એમ વિચારવુ` કે મુનિના એ ધર્મ છે, મુનિને માગ્યા વિના કંઈ પણ ન પે તે તે યાચનાપરીષહના જય કહેવાય.
(૧૫) અલાભપરીષહ—ભિક્ષા માગવા છતાં કોઈ • વસ્તુ ન મળે તેા લાલાંતરાયકમના ઉડ્ડય સમજે અને આજે તપાવૃદ્ધિ થશે એમ સમજી મનને સમભાવમાં રાખે તા અલાભપરીષહેના જય કહેવાય.
(૧૬) રાગપરીષહ-શરીરમાં ઉત્પન થયેલા