________________
સવતત્ત્વ
૧૯
રાગને સમ્યક્ પ્રકારે સહન કરવા, પણ ઉદ્વેગ ન કરવા, તે રાગપરીષહુના ય કહેવાય.
નીકળેલા
(૧૭) તૃણુસ્પર પરીષહે—ગુચ્છથી જિનકલ્પી મુનિને તૃણના સથારા હોય છે. તે તૃણુની અણી શરીરમાં વાગે છતાં વસ્રની ઈચ્છા ન કરે અને સમભાવે સહન કરી લે, તે તૃણુસ્પર્શ પરીષહેન જ્ય કહેવાય. સ્થવિલ્પી મુનિને વસ્ત્રના પણ સથાશ હાય છે. તે પ્રતિકૂળ પ્રાપ્ત થતાં મનમાં ખેદ ન કરે, તે પણ આ પ્રકારના જ પરીષહેય ગણાય.
(૧૮) મલપરીષહ-પરસેવા વગેરે કારણે શરીર પર મલ જામ્યો હાય, છતાં શ્રૃંગાર ને વિષયના કારણરૂપ સ્નાનની ઇચ્છિા કરે નહિં, તે મલપરીષહેના જય કર્યાં કહેવાય.
(૧૯) સત્કારપરીષહુ—પેાતાના ઘણા સહાર થતા ઢેખી હર્ષ પામે નહિ તથા કોઈ સત્કાર ન કરે તે પણ ખેદ પામે નહિ, તે સત્કારપરીષહેના ય કહેવાય.
(૨૦) પ્રજ્ઞાપરીષહ જ્ઞાનનું અભિમાન ન કરવું, પરંતુ નમ્રતા ધારણ કરવી અને પૂર્વે થઈ ગયેલા મહાજ્ઞાનીઓની તુલનામાં હું કાણુ ? એમ વિચારી આત્માનુ અનુશાસન કરવું, તે પ્રજ્ઞાપરીષહેના ય કહેવાય.
(૨૧) અજ્ઞાનપરીષહ—ઘણા પરિશ્રમ કરવા છતાં આગમ વગેરેનાં તત્ત્વા જાણે નહિ, તા તેથી ખેદ્ય ધારણ ન કરતાં જ્ઞાનાવરણીય કર્મીના ઉય વિચારી સમભાવમાં રહે તે અજ્ઞાનપરીષહુના ય કહેવાય,
૧. જિનકલ્પી સાધુ એટલે જિનકલ્પ પ્રમાણે વનારા. ૨. સ્થવિરહપી સાધુ એટલે સ્થવિરપ પ્રમાણે વનારા.