________________
સવતત્ત્વ
૧૬૭
(૫) દ'શપરીષહ—ડાંસ, મચ્છર વગેરે ક્ષુદ્ર - જંતુઓએ ઉપજાવેલ પીડા સમ્યક્ પ્રકારે સહન કરી લેવી, પણ તેનું અશુભ ચિંતવવું નહિં, તેને દશપરીષહના જય કહેવાય.
(૬) અચેલપરીષહ—ચેલ એટલે વજ્ર. તે સથા ન મળે કે જીણુ પ્રાયઃ મળે, તા પણ દીનતા ન ચિતવવી, તેમજ ઉત્તમ તથા મૂલ્યવાન વસ્ત્રની ઈચ્છા ન કરવી, તેઅચલપરીષહના જય ાઁ ગણાય,
(૭) અરતિપરીષહ—અતિ એટલે ઉદ્વેગનાં કારણે ઉપસ્થિત થયાં હોય, છતાં ઉદ્વેગ ન પામતાં ધર્માં સ્થાનાની ભાવના ભાવવી અને ચારિત્રપાલનમાં ધૈય રાખવું, તે અતિપરીષહેને જય કહેવાય.
(૮) સીપરીષહ—વિષયેચ્છા પૂર્ણ કરવા માટે સ્ત્રીઓએ કરેલા ઉપદ્રા સમ્યક્ પ્રકારે સહન કરવા પશુ લેશમાત્ર વિકાર થવા દેવા નહિ, તેમજ સ્ત્રીને આધીન થવું નહિ, તે સ્ક્રીપરીષહેને જય કહેવાય.
(૯) ચર્ચાપરીષહ—ચર્ચા એટલે ચાલવું, નિહાર કરવા. મુનિએ એક સ્થાને નિયતવાસ ન કરતાં ગ્રામાનુગ્રામ વિહાર કરવા, તે ચાઁપરીષહુના જય કહેવાય.
(૧૦) નૈષધિકીપરીષહ—સ્રી, પશુ અને નપુંસક વર્જિત સ્થાનમાં રહેતા કાઈ ઉપસર્ગ થાય તા ભયભીત ન થતાં સમભાવપૂર્વક સહન કરી લેવા, તે નૈષધિકી પરીષહેના જય કહેવાય. અથવા સ્મશાન, ઉદ્યાન, પત અને શૂન્ય સ્થાનમાં રહેતાં જે ઉપસર્ગો થાય, તેથી ચલિત