________________
આશ્રવતવ
(૨) મૂળ ગાથા : इंदिय-कसाय-अव्वय, जोगा पंच चउपंच तिन्नि कमा । किरियाओ पणवीसं, इमा उ ताओ अणुकमसो ॥२१॥ (૩) સરકૃત છાયા ? इन्द्रिय-कसायाऽव्रतयोगाः पंच चत्वारि पंच त्रीणि क्रमात् । क्रिया पञ्चविंशतिः इमास्तु ता अनुक्रमशः ॥२१॥ () શબ્દાર્થ :
રંથિ-ઈન્દ્રિય, ઈન્દ્રિયાશ્રવ. વસાચ-કષાય, કષાયાશ્રય. વાર–અશ્વત, અવતાશ્રવ. નોન-એગે, ગાશ્રવ.
આમપ્રદેશમાં જે પરિસ્પંદન થઈ રહ્યું છે, તેને ચિગ કહેવામાં આવે છે. રોગ એટલે મોક્ષમાર્ગમાં જેડનારે ધર્મવ્યાપાર, એ અર્થ અહીં અભિપ્રેત નથી.
વંજ-પાંચ, પાંચ પ્રકારને. કાર-ચાર, ચાર પ્રકારને. કિંજ-પાંચ, પાંચ પ્રકારને. તિનિ-ત્રણ, ત્રણ પ્રકારને.
મા-કમથી, ક્રમ પ્રમાણે, અનુક્રમે. જિરિયા-કિયા.