________________
૩૦
નવ-નવ-દીપિકા
પાવીહં-પચીશ. રૂમ–આ.
–તે, વળી. તા–તે, તે ક્રિયાઓ.
ક્ષમતો-અનુક્રમશઃ, અનુકમે. (૫) અર્થ–સંકલના :
ઇન્દ્રિયાશ્રવ, કષાયાશ્રવ, અવતાશ્રવ અને ચોગાશ્રવ પાંચ પ્રકારને, ચાર પ્રકારને, પાંચ પ્રકારને અને ત્રણ પ્રકારનો છે. ક્રિયાઓ પચીશ છે. તે અનુક્રમે આ પ્રમાણે જાણવી : (૬) વિવેચન
આશ્રવ શબ્દની વ્યુત્પત્તિ પ્રથમ પ્રકરણમાં આપેલી છે. તે અનુસાર જેના વડે શુભ કે અશુભ કર્મનું ગ્રહણ, સંપાદન કે આગમન થાય, તેને આશ્રવ સમજવાને છે. આશ્રવ એ કર્મબંધને હેતુ છે, તેથી તેની ગણના હેય તત્વમાં થાય છે. હેય એટલે છેડવા ગ્ય.
જેમ કે ઈ મેટા તળાવમાં ગરનાળાં દ્વારા સ્વચ્છ તેમજ ગંદું પાણી દાખલ થાય છે, તેમ છવમાં આશ્રય દ્વારા શુભ અને અશુભ કર્મો દાખલ થાય છે.
આશ્રવના મુખ્ય ભેદો ચાર છેઃ (૧) ઈન્દ્રિયાશ્રય, (૨) કષાયાશ્રવ, (૩) અવતાશ્રવ અને (૪) યોગાશ્રવ. તેમાં ઈન્દ્રિયાશ્રવ પાંચ પ્રકારને છે, કષાયાશ્રવ ચાર પ્રકારને