________________
પ્રકરણ ત્રીજી
અજીવતત્વ
[ગાથા આઠમીથી તેરમી સુધી ]
(૧) ઉપક્રમ :
પ્રકરણકાર મહર્ષિએ ત્રીજી ગાથાથી સાતમી ગાથા સુધી જીવતત્ત્વનું વર્ણન કર્યું. અલમત્ત, આ વણુન સક્ષેપમાં છે અને તે જીવતત્ત્વને લગતી મુખ્ય મુખ્ય આખતાને સ્પર્શે છે, પરંતુ અમેાએ તેના પર ઠીક ઠીક વિસ્તારથી વિવેચન કરેલું છે અને બીજી પણ જે હકીકતા જાણવા જેવી હતી, તે રજૂ કરેલી છે. આથી પાડકાના મનમાં જીવતત્ત્વ સંબધી એક સળંગ સુરેખ ચિત્ર જરૂર ઉઠ્યું હશે, એમ માનવુ' વધારે પડતુ નથી.
"
એક વાર જીવતત્ત્વ ખરાખર સમજાયું કે અજીવ તત્ત્વને સમજતાં વાર લાગતી નથી. કહ્યું છે કે લો નીચે વિ વિચાળે, બગીને વિવિચાળે જે જીવને વિશિષ્ટ રીતે જાણું છે, તે અજીવને પણ વિશિષ્ટ રીતે જાણે છે.