________________
R
એક એક પદાથતે તે ખૂબ સ્પષ્ટતાથી સમજાવે છે અને તેમાં હેતુ-દૃષ્ટાન્તયુક્તિ આદિના સફલતા પૂર્વક ઉપયોગ કરે છે. ‘ભગવતીસૂત્રનાં પ્રવચના' નામના તેઓશ્રીનાં વ્યાખ્યાનાના પ્રકટ થયેલા દળદાર ગ્રંથ આ વાતની સાક્ષી પૂરે છે. આ તે પહેલે ભાગ છે, જેની એ આવૃત્તિ થવા છતાં માંગ ચાલુ છે અને બીજા ભાગા પ્રગટ કરવા માટે તેઓશ્રીને ધણી વિનતિ થાય છે.
ઉપધાન તપની આરાધના
ચાતુર્માંસમાં તેઓશ્રીએ દીધેલી દેશનાથી કાઈ ને કાઈ ભાગ્ય- શાળાને મહામ ગલકારી ઉપધાનતપ કરાવવાની ભાવના થઈ આવે છે. એ રીતે છેલ્લાં વર્ષોમાં તેઓશ્રીની નિશ્રામાં હજારા-લાખા રૂપીયાના ખચે ૧૯ વાર ઉપધાનતપની આરાધના થઈ છે, તેમાં દશ-માર લાખ જેટલી દેવદ્રવ્યની ઉપજ, સાત-આઠ લાખ જેટલી સાતે ક્ષેત્રની સામાન્ય ઉપજ થઈ છે તથા અનેક ભવ્યાત્માએ કલ્યાણુમાર્ગે આગળ વધ્યા છે. આ વખતે જે ખાલી ખેલાય છે, તે સામાન્ય મનુષ્યની કલ્પનાથી બહાર હોય છે. દાખલા તરીકે સ. ૨૦૦૭ ની સાલમાં શ્રી ગાડીજી દહેરાસરદ્વારા તેમની નિશ્રામાં ભાયખલા ખાતે ઉપધાન તપની આરાધના થઈ, ત્યારે માળની ખાલી રૂા. ૧ લાખ ને ૮ હજાર થઈ હતી અને સામિક ક્રૂડ શ. ૨૭૦૦૦ નું થયું હતું. જેમાં ૬પ૦ સ્ત્રી-પુરુષ આરાધનામાં જોડાયા હતા. મુંબઈમાં સત્તર વર્ષ બાદ થયેલ આ આરાધનાએ એક અનેાખુ વાતાવરણ ઊભું કર્યું હતું. તે જ રીતે સ. ૨૦૧૫માં કાટ-ઉપાશ્રયવતી ભાયખલામાં ઉપધાન • તપની આરાધના થઈ, ત્યારે માળની એટલી ફા. ૧ લાખ તે ૧૫ હજાર - થઈ, તેમજ ધાટાપર અને મેરીવલીમાં ક્રમશઃ શ લાખ અને લાખ રૂા.ની ખાલી થઈ હતી અને સાર્મિક ફ્રેંડ આદિ શ. ૧૫૦૦૦