________________
નાં થયાં હતાં. અનેક ઉપધાનતપ પ્રસગે થએલી માત્ર સાધમિકની 'ટીપને કુલ આંકડે ત્રણેક લાખથી ઓછા નહી હોય, અને વ્યક્તિ - ગત રીતે ઘણું ઘણું વિવિધ રીતે સહાય અપાતી રહે છે, તે જુદી. આ રકમદ્વારા સુપાત્ર ક્ષેત્રને ઘણુ પિષણ મળે છે, એટલે તેને ઉપાય ગણી ધાર્મિક વર્ગ આવા પ્રસંગમાં ઘણે રસ લે છે ,
ઉજમણું
તેઓશ્રીની પ્રેરણાથી ઉજમણાં પણ ઘણાં થયાં છે અને તે . નવીન ભાત પાડનાર નીવડ્યાં છે. ખાસ કરીને ઉપધાનાદિ પ્રસગેએ સામુદાયિક ઉજમણુની પદ્ધતિ તેઓશ્રીએ છેલ્લાં ૧૦-૧૨ વર્ષોથી દાખલ . કરેલી છે. જે સર્વત્ર અનુકરણીય બની છે. સં. ૨૦૧૬ ની સાલમાં. પૂ. આચાર્યશ્રી ના પિતાના વરસીતપના પારણા પ્રસગે વાલકેશ્વરમાં ૫૧ છેડનું ઉજમણું અને સ. ૨૦૧૭ની સાલમાં ૭૭ છેડનુ ઉજમણું, શ્રી ગેડીપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી મહોત્સવ પ્રસંગે . ૧૦૮ છેડનું ઉજમણું તે જૈન સમાજ કદીયે નહિ ભૂલે શાંતાક્રુઝમા ૫૫ છોડનું ઉજમણુ થયું હતું. આ ઉપરાંત દરેક ઉપધાનપ્રસગે - ૨૫ થી ૪૫ છેડનાં ઉજમણું થતાં રહ્યાં છે. આજ સુધીમાં તેઓશ્રીની પ્રેરણાથી ભરાવાયેલા ચદરવા–પુ ઠિયા તથા છેડેની સંખ્યા લગભગ હજારના આંકડા સુધી પહોંચી છે.
વાલકેશ્વરના ઉજમણુના દશને તે વખતના મહારાષ્ટ્રના મુખ્ય ? પ્રધાન શ્રીયશવંતરાવ ચૌહાણ આવ્યા હતા.
ધાર્મિક મહોત્સવ.
તેઓશ્રીની પ્રેરણાથી વિવિધ પ્રકારના ઉત્સવો થતા રહે છે અને . પ્રતિષ્ઠા-અ જનશલાકા મત્સવે પણ ઘણું શાનદાર ઉજવાય છે.