________________
- પૂ. ગુરુદેવના ૭૫મા જન્મોત્સવના હીરક યંતીના મહાન ઉત્સવ નિમિત્તે પ્રગટ થનાર અભિનંદન શમાં ગુરુદેવના જીવનનું અને ભવી જીવને તારવા તેઓશ્રીએ આપેલા ક્લિતી ઉપદેશનું દિગ્દર્શન થશે તે પણી મને ઘણે આનંદ થયે છે. હું પણ હૃદયમાં ઊછળતી ભકિતરસભરી ઊમિથી શ્રદ્ધાંજલિ તરીકે ભજન કિલું
—શા તલકચંદ અમરચંદ
ઘ...ણી.....ખ....મા...... ઘણી ખમ્મા સદગુરુ મારા કાનને રે... એના વારણે હું વારી વારી જાઉં છું...રે...ઘણી ખમ્મા.... ' ગુરુની વાણી છૂટે ને લીન થાઉં છું..રે.... એની ધૂનમાં એકાગ્ર થાઉં છુંરે.... ઘણી ખમ્મા... ગુરુના ચરમાં આનંદ બહુ થાય છે...... સ રના દર્શન થયે પાપ જાય છે...રે.. ઘણી ખમ્મા.... ગુરુના જ્ઞાનની ગંગા ચાલી જાય છે...રે. જેના ભાગ્ય હશે તે પીને ન્યાલ થાય છે....ઘણી ખમ્મા.. જિનવાણીના અથી અલૌકિક થાય છે...રે... તેના શબ્દ શબ્દ મામા દેખાય છે.... ઘણી ખમ્મા.... સેવક તિલક અહે તારા ભાગ્ય છે..... ગુરુ કાન મળ્યા ને બેડો પાર છે...રે... ઘણી ખમ્મા...
આ નં દ
લા સ ને
દિ ન
આપણા પરમ કૃપાળુ પરમ ઉપકારી પૂજય ગુરુદેવના મંગલ જમથી પાવન થયેલી વૈશાખ સુદ બીજ મુમુ જગતને અતિ આનંદ-ઉલ્લાસને પર્વદિન છે, આમ તે જગતમાં જન્મ દિવસ તે ઘણાના ઉજવાય છે; પણ જે જન્મમાં અનાદિ જન્મસંતતિને મૂલત: ઉછેદ કરનાર કલ્યાણમૃતિ સમ્યગ્દર્શન પરિણતિને જમા થયે તે જન્મ જ ખરેખર પાવન છે અને તે જ વાસ્તવિકપણે ‘જન્મજયંતી’ રૂપે ઉજવવાને પાત્ર છે.
પાકને માર્ગ અંતરમાંથી પ્રગટે છે, બહારથી નહીં; તું એકલે જ તારી ભૂલથી સંસારમાં ભટકે છે, અને એક જ ભૂલ ભાંગીને ભગવતી મુકતદશાને પામે છે–એ રીતે આત્મકલ્યાણનો માર્ગ, કે જે આ કાળમાં લુપ્તપ્રાય: થઈ ગયું હતું તેને કોઈ પૂર્વ સંસ્કારના પગે તેમ જ વર્તમાન આત્મ-આરાધનાના સતન પુરુષાર્થa