________________
આપને મહાપાવન જન્મ ઉમરાળા ગામમાં થયો છે તેથી ઉમરાળાની ભૂમિ મહાપાવન થઈ છે. એક ઉમરાળા જ નહિ પરંતુ આપના જન્મથી સારું કે ભારત પાવન થયું છે. આપના માતા પિતાને ધન્ય છે! આપને અવતાર તે એક દેવી અવતાર છે. આ સેવક પર આપને અનંત અનંત ઉપકાર છે.
ગુરુસ કર્યો ઉપકાર, રખી નહિ ખામી રે;
આ પામર પર કણ અતિ વરસાવી છે.'
શ્રી ગુરુદેવની ચરણ સેવા નિરંતર હૃદયમાં રહે! આ મંગળકારી જન્મ-મહત્સવ-પ્રસંગે ગુરુદેવને ભક્તિરૂપી ફૂલડે વધાવીએ છીએ, હર્ષાનંદના દીવડા પ્રગટાવીએ છીએ.
જ્ય હે! વિજય હે ! અંતરમાં અને બાહ્યમાં અપૂર્વ પ્રભાવના કરનાર શ્રી સદગુરુદેવને જય હો!
પર
-
+
4