________________
UN कानजीस्वामि-अभिनन्दन ग्रंथ
બગલોર ગુરુદેવને અભિનંદન પાઠવે છે
પરમ ઉપકારી પરમ પૂજ્ય અધ્યાત્મવેત્તા સદ્દગુરુદેવ! આપશ્રીને અવતાર ધન્ય છે. આપની ૭૫મી જન્મજયંતીને હીરકમહોત્સવ ઊજવતાં ભારતના ભક્તોને ખૂબ હર્ષ થાય છે. સમર્થ પૂર્વાચાર્યોના વીતરાગી વૈભવથી ભરપૂર ગ્રંથરત્નને વારસો મળવા છતાં તેના રહસ્યવેત્તાના અભાવે, અમે અજ્ઞાન–અંધકારની ઘેરી છાયામાં અટવાયેલા હતા, તે હું અને આપના પનિત જન્મ થયો. આપે વીતરાગને વાર સંભાળે, અને સક્ષમદષ્ટિવડે એ પ્રતસાગરનાં રહસ્યનું મંથન કરી અમૃત કાઢયાં અને ભવ્ય ભાવિકોને પીરસ્યાં. આપનું શરણ ગ્રહી મુમુક્ષુજને સનાથ થયા. આપના પરમ ઉપકારને સંભારતાં આપને જન્મજયંતીદિને આપને અમારા ભક્તિપૂર્વક શત શત વંદન....શત શત અભિનંદન.
–શ્રી દિગંબર જૈન મહાવીર સંઘ-બેંગલેર.
હે સદુધમપ્રરૂપક આમ સત! આપ અમારા જેબા મુમુક્ષુએન જીવન આધાર છે, અનંતકાળની ભૂલાયેલી નિજવસ્તુને એળખાવીને આ૫ ભવભ્રમણ ટાળવાને અમોધ ઉપાય દર્શાવી રહ્યા છે. આપે ખાવેલું સ્વરૂપ સમજતાં સહેજે જ ભાકતથી આપના ચરણેમાં શિર નમી પડે છે. આ૫ની છત્રછાયા સુદીર્ધકાળ મળે ને આ૫ની છત્રછાયામાં અમારું આત્મહિત સાધીએ એવી પ્રાર્થનાપૂર્વક શ્રદ્ધાપુષ્પ સમર્પણ કરું છું.
–રમણિકલાલ લાલચંદ દોશી, ઘાટકેશ્વર, = =0