________________
મદ્રાસ–મુમુક્ષમંડળ ગુરૂદેવને અભિનંદન પાઠવે છે.
, ,
,
,
,
,
*
પૂ. ગુરુદેવની ૭૫મી જન્મ જયંતીના હીરક જયંતી મહોત્સવ પ્રસંગે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મદ્રાસના મુમુક્ષુઓ પિતાનું અહોભાગ્ય માને છે. પૂ. ગુરુદેવને આ કાળમાં ખૂબ જ ઉપકાર છે. તેઓશ્રીએ સાચા ધર્મની પિતે જાણ કરી અને તેની પ્રરૂપણા કરી જેથી લાખો લોકોને સત્ય ધર્મની જાણ થઈ, સત્ શાસ્ત્રની ઓળખ પડી.
સત્ શાસ્ત્રના રચનાર શ્રી કુંદકુંદ આચાર્ય મદ્રાસ પ્રાંતમાં પિન્ન રગિરિ બિરાજતા, હતા ને ગુરુદેવે બે વાર મોટા સંધસહિત તેની યાત્રા કરીને એ તીર્થનો મહિમા ખૂબ પ્રસિદ્ધ કર્યો. મદ્રાસ પ્રાંતના બં વાસ તાલુકામાં આજે શ્રી સીમંધર ભગવાનને, શ્રી કુંદ કુંદાચાર્યનો અને શ્રી સમયસારશાસ્ત્રનો નાદ ઘર ઘર ગુંજે છે, અને તે પૂ. ગુરુદેવને આભારી છે.
આજે મદ્રાસના ઘેર ઘેર અને ખૂણે ખૂણે સહુ કોઈ પૂ. ગુરુદેવને ઉપકાર માને છે, કારણકે મદ્રાસના દિગંબરોને જેટલું મહિમા પિનૂરને હતો તેથી અનેકગણ વિશેષ મહિમા પૂ. ગુરુદેવની પોનૂરગિરિની યાત્રાને લીધે થયે છે.
પૂ. ગુરુદેવ લાંબુ આયુષ્ય ભેગો અને ભારતભરના લોકોને તથા અન્ય લોકોને ધર્મને સાચો માર્ગ બતાવવામાં કારણભૂત બને એ જ પ્રાર્થના.
-મદ્રાસ મુમુક્ષુ મડી