________________
મ: *, *,**'
+ "."
,માનrrrrry Arthik *
* * * * *1.14
+ + +
+-++++ 5' 5 -.
कानजीस्वामि-अभिनन्दन ग्रंथ
**-.. 1, * ૧
કપ
=
, " -
* . . #t
; <
"=
ત્યારબાદ તુરત મુંબઈ-દાદરમાં શેઠ શ્રી નવનીતલાલભાઈ ઝવેરીના હસ્તે જિનમંદિરનું (જેમાં સમવસરણની પણ રચના છે તેનું) શિલાન્યાસ થયું. આ પ્રસંગે. મુંબઈના મુમુક્ષુઓને ઘણો જ આનંદ હતો. આ જ અરસામાં જોરાવરનગર તથા દેહગામમાં પણ દિ. જિનમંદિરના શિલાન્યાસ થયા. આ વર્ષે ગુરુદેવને વૈશાખ સુદ બીજને (૭૩) જન્મોત્સવ રાજકોટ શહેરમાં ઉત્સાહથી ઉજવાશે હતે. અનેક શહેરના જનસમાજ હવે સેનગઢની -ગુરુદેવની-ઉપદેશલીને અનુસરવા લાગ્યા છે, ગુરુદેવની અધ્યાત્મરસઝરતી ઉપદેશૌલી પાસે બીજા ઉપદેશ તેમને નીરસ જેવા લાગે છે. એટલે પર્યુષણ જેવા વિશેષ તહેવારોમાં સોનગઢથી કોઈ ભાઈને વાંચન માટે બોલાવે છે. આ પ્રકારની માગણી અનેક ગામેથી. આવતી જાય છે. સોનગઢની અધ્યાત્મ શિલીથી સૌ પ્રભાવિત થાય છે.
સૌરાષ્ટ્ર-ગુજરાત ને મધ્યપ્રદેશમાં વિહાર લાઠી શહેરમાં જન્મોત્સવ ભેપાલ શહેરમાં પ્રતિષ્ઠા મહોત્સવ
સં. ૨૦૧૯ માં ફાગણ માસમાં ફરીને ગુરુવનો મંગલવિહાર સૌરાષ્ટ્ર-ગુજરાત અને મધ્યપ્રદેશમાં થયે. તે દરમિયાન લાઠી શહેરમાં ગુરુદેવને ૭૪ મે જન્મોત્સવ અતિ ઉત્સાહપૂર્વક ઊજવાયે લાડીમાં આ જન્મોત્સવ વખતે ગુરુદેવના સ્વાગત જુલુસમાં ચાલતાં ચાલતાં મુંબઈના પ્રમુખશ્રી અને મંત્રી વગેરે સાથે આગામી જન્મોત્સવ (હીરક મહોત્સવ) મુંબઈમાં ઉજવાય તે વખતના ઉલ્લાસની વાતચીત થઈ તથા તે પ્રસંગે અભિનંદનગ્રંથ બહાર પાડવાની આ લેખકની ભાવના તેમની પાસે રજુ કરી...એ મહાન કાર્યો મુંબઈના ઉત્સાહી મંડળથી જ થઈ શકે તેમ હતું, આ બધી વાતચીતથી તે જમેન્સવના સરઘસમાં જ આ હીરક જયંતી–અભિનંદનગ્રંથના પાયા રોપાયા. લાઠીમાં એ જન્મોત્સવ બહ ઉત્સાહથી ઉજવાયો હતો, જિનમંદિરના નવા શિખરની પ્રતિષ્ઠાને ઉત્સવ પણ સાથેજ હતે.
ત્યારબાદ વૈશાખમાં જોરાવરનગારમાં ( રૂા૬૫,૦૦૦-ના ખર્ચે તૈયાર થયેલા ) નવા દિ. જિનમંદિરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ થયા. જોરાવરનગર જેવા નાના ગામમાં પણ આ માટે મહોત્સવ ગુરુદેવના પ્રતાપથી ઊજવાયે, એ મહોત્સવ આનંદકારી હતો. દેહગામ (ગુજરાત)માં પણ રૂ. ૨૫,૦૦૦ ના ખર્ચે સુંદર જિનમંદિર બંધાયું અને વૈશાખ વદમાં વેદી પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુદેવની છાયામાં ઊજવાયો ગુજરાતની જનતાએ આ ઉત્સવમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. આ ઉત્સવને ગુજરાતની જનતાનો ઉત્સવ કહી શકાય. આસપાસના ગામોથી પાંચ હજાર ભાઈ-બહેનો આવ્યા હતા ને મેટા ધાર્મિક મેળા જેવું વાતાવરણ હતું. નાની-મેટી ઉછામણી દ્વારા રૂા. ૮૫૦૦૦ જેટલી આવક થઈ હતી. દેહગામના ઇતિહાસમાં આ મહોત્સવ આ પહેલવહેલે જ હતો. અહીંધી ગુરુદેવ અમદાવાદ પધારેલા ત્યારે ત્યાં પણ દિ. જિનમંદિરનું શિલાન્યાસ થયું હતું... મુમુક્ષુઓને આ પ્રસંગે ઘણો આનંદ હતો.
હરિ ની તાકાત