________________
'
'
જીવન અને અપૂર્વ ઉપદેશ સાંભળી તેઓ ઠરી જતાં, તૂટેલે ભક્તિને પ્રવાહ ફરીને વહેવા લાગત. કઈ કઈ પ્રશ્ચાત્તાપ કરતા કે “મહારાજ, આપના વિષે તદ્દન કદ્વિપ વાતે સાંભળી અમે આપની ઘણી આશાતના કરી છે, ઘણાં કમ બાંધ્યાં છે, અમને ક્ષમા આપજે.’ આ રીતે જેમ જેમ મહારાજશ્રીના પવિત્ર ઉજજવળ જીવન તેમ જ આધ્યાત્મિક ઉપદેશ વિશે લોકોમાં વાત ફેલાતી ગઈ તેમ તેમ વધારે ને વધારે લોકોને મહારાજશ્રી પ્રત્યે મધ્યસ્થતા થતી ગઈ અને ઘણાને સાંપ્રદાયિક મેહને કારણે દબાઈ ગયેલી ભક્તિ પુનઃ પ્રગટતી ગઈ. મુમુક્ષુ અને બુદ્ધિશાળી વર્ગની તે મહારાજશ્રી પ્રત્યે પહેલાંના જેવી જ પરમ ભક્તિ રહી હતી. અનેક મુમુક્ષુઓના જીવનાધાર કાનજીસ્વામી સોનગઢમાં જઈને રહ્યા, તે મુમુક્ષુ એનાં ચિત્ત સેનગઢ તરફ ખેંચાયાં. ધીમે ધીમે મુમુક્ષુ એનાં પૂર સાન ગઢ તરફ વહેવા લાગ્યાં. સાંપ્રદાયિક મોહ અત્યંત દુર્નિવાર હોવા છતાં, સના અર્થી
વોની સંખ્યા ત્રણે કાળે અત્યંત અ૫ હોવા છતાં, સાંપ્રદાયિક મેહ તેમ જ લૌકિક ભયને છોડીને સોનગઢ તરફ વહેતાં સસંગાથી જનનાં પૂર દિન પ્રતિદિન વેગપૂર્વક વધતાં જ જાય છે.
પરિવર્તન કર્યા પછી પૂ. મહારાજશ્રીનો મુખ્ય નિવાસ સોનગઢમાં જ છે. મહા રાજશ્રીની હાજરીને લીધે નગઢ એક તીર્થધામ જેવું બની ગયું છે. બહારગામથી અનેક મુમુક્ષુ ભાઈ બેનો મહારાજશ્રીના ઉપદેશનો લાભ લેવા સોનગઢ આવે છે. દૂર દેશોથી ઘણા દિગંબર જૈન, પંડિને, બ્રહ્મચારીઓ વગેરે પણ આવે છે. બહારગામના માણસને જમવા તથા ઊતરવા માટે ત્યાં એક જૈન અતિવડ છે. કેટલાક ભાઈ એ તથા બેનો ત્યાં ઘર કરીને કાયમ રહ્યાં છે. કેટલાક સંગાથી થોડા વાહિનાઓ માટે પણ ત્યાં ઘર કરીને અવારનવાર રહે છે. બહારગામના મુમુક્ષુઓનાં હાલ (સં. ૧૯૬માં) ત્યાં ચાળીસક ઘર છે. (અ-વારે હિરક જયંતી વખતે આ સંખ્યા લગભગ ૧૫૦ જેટલી છે )
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર અને ધર્મચર્યા પૂ. મહારાજશ્રીએ જે મકાનમાં પરિવર્તન કર્યું તે મકાન નાનું હતું, તેથી ત્યારે ઘણુ માણુ થઈ જતાં ત્યારે વ્યાખ્યાન વાંચવાની અગવડ પડતી. પર્યુષણમાં તે બીજે સ્થળે વ્યાખ્યાન વાંચવા જવું પડતું. આ રીત મકાનમાં માણસોને સમાસ નહિ થતો હોવાથી ભક્તોએ સં. ૧૯૪ માં એક મકાન બંધાવ્યું અને તેનું નામ “શ્રી જૈન સ્વાધ્યાય મંદિર” રાખ્યું. મહારાજશ્રી હાલમાં ત્યાં રહે છે. ત્યાં લગભગ આખો દિવસ સ્વાધ્યાય જ ચાલ્યા કરે છે. સવારે તથા બપોરે ધર્મોપદેશ અપાય છે. બપોરના ધર્મોપદેશ પછી ભક્તિ થાય છે. રાત્રે ધર્મચર્ચા ચાલે છે. ધર્મોપદેશમાં તથા તે સિવાયના વાંચનમાં ત્યાં ભગવાન કુંદકુંદાચાર્યનાં શાસ્ત્રો, તત્વાર્થસાર, ગોમટસાર, ખંડાલમ,
છે
.
ગઈક "
'.
માં