________________
જૈન તત્વ પ્રકાશ
૮૩૧
પ્રથમ દૂસરે તીસરે, તાવ એથીયે જાય; શૂળ બહોતેર દૂર રહે, દાદર ખાજ ન થાય.—૧૩ વિસ્ફોટક ગડ ગૂમડાં, કોઢ અઢારે દૂર, નેત્ર રોગ સબ પરિહરે, કંઠમાળ ચકચૂર–૧૪ ચિંતામણિકે જાપસે, રોગ શગ મિટ જાય. ચેતન પાર્વ નામક, સમારે મન ચિત્ત લાય.-૧૫
| (ચે પાઈ) મન શુધ્ધ સમરો ભગવાન, ભયભંજન ચિંતામણિ ધ્યાન, ભૂત પ્રેત ભય જાવે દૂર, જાપ જપે સુખ સંપત્તિ પૂર–૧૬ ડાકણ શાકણ વ્યંતર દેવ, ભય નહીં લાગે. પારસ સેવ, જળચર થલચર ઉપર જીવ, ઈનકે ભય નહિ સમરે પીવ–૧૭ વાઘ સિંહકે ભય નહિ હોય, સી ગેડુ આવે નહિ કેય, વાટ ઘાટમેં રક્ષા કરે, ચિંતામણિ ચિંતા સબ હરે–૧૮ ટોણ ટામણ જાદુ કરે, તમારે નામ લેતાં સબ ડરે, ઠગ ફાંસીગર તસ્કર હાય, દ્વેષી દુશમન દુષ્ટ જ કેય–૧૯ ભય સબ ભાગે તુમારે નામ, મન વાંછિત પૂરો સબ કામ, ભય નિવારણ પૂરે આશ, ચેતન જપ ચિંતામણિ પા –૨૦
| દેહા) ચિંતામણિકે નામ, સકલ સિદ્ધવે કામ, રાજ રિદ્ધિ રમણી મળે, સુખ સંપત્તિ બહુ દામ–૨૧ હય ગય રથ પાયક મળે, લમીટે નહિ પાર, પુત્ર કલત્ર મંગળ સદા, પાવે શિવ દરબાર.—૨૨ ચેતન ચિંતા હરણ કે, જાપ જપો તીન કાળ, કર આંબિલ પટ માસકે, ઊપજે મંગળ માળ.–૨૩ પારસ નામ પ્રભાવથી, વાધે બળ બહુ જ્ઞાન, મનવાંછિત સુખ ઊપજે, નિત સમરે ભગવાન.—૨૪ સંવત અઢારા ઉપરે, આડત્રીસકે પરિમાણ, પિષ શુકલ દિન પંચમી, વાર શનિશ્ચર જાણ–૨૫ પઢે ગુણે જે ભાવશું, સુણે સદા ચિત્ત લાય, ચેતન સંપત્તિ બહુ મળે, સમરો મન વચ કાય–૨૬