________________
૭૭૪
જૈન તત્ત્વ પ્રકાશ
(૧૦) “વિલવણ –તેલ, પીઠી, કેસર, ચંદન, ઈત્યાદિ (૧૧) “અખંભ’–સ્ત્રી પુરુષથી કુશલ સેવવાની. (૧૨) “દિશા”—પૂર્વાદિ છ દિશામાં ગમનાગમન કરવાનું. (૧૩) “નાવણ ધાવણ–નાનાં મોટાં સ્નાનનાં તથા વસ્ત્રાદિ દેવાનાં
(૧૪) “ભત્તેસુ”—ખાવાપીવાની બધી વસ્તુના સામાન્ય વજનનું પરિમાણુ.
(૧૫) “અસિ”—પંચેન્દ્રિયની ઘાત થાય તેવાં તલવાર આદિ શસ્ત્રોનો ત્યાગ અને ચાકુ, સુડી, છરી, વગેરેની મર્યાદા.
(૧૬) “મસિ”-ખડિયે, કલમ, કાગળ, ચોપડા તથા ઝવેરાત, કપડાં, કરિયાણું વ્યાજ આદિ વેપાર.
(૧૭) “કસિ –ખેતર, બગીચા, વાડી, વગેરે.
આ ૧૭ પ્રકારના નિયમમાં કેટલાકમાં સંખ્યાનું અને કેટલાકમાં વજનનું પરિમાણ કરવાનું હોય છે. પરિમાણથી અધિક વસ્તુ ભેગવવાના પચ્ચખાણ એક કરણ અને ત્રણ વેગથી કરે, મન, વચન, કાયાથી સ્વયં ભેગવે નહિ. કુટુંબાદિનું પાલનપોષણ કરવાને જે જે ભેજનાદિને આરંભ કરવું પડે, વસ્ત્રાદિ દેવાં પડે તેને આગાર છે. સવારે ધારેલા નિયમે સંધ્યા સમયે યાદ કરી લે, ભૂલથી કઈ વસ્તુ અધિક જોગવાઈ ગઈ હોય તો મિથ્યા દુષ્કૃત્ય કરે. ઉક્ત ૧૭ નિયમેનું સવિસ્તર વર્ણન સાતમા વ્રતમાં થઈ ગયું છે.
દયાપાલન વ્રત એક અહોરાત્રિ અથવા અધિક કાલ પર્યત સચેત વસ્તુ ભોગવવાનાં, ઉઘાડે મોઢે બેલવાનાં, પગરખાં આદિ પહેરવાનાં, પુરૂષને સ્ત્રી અને સ્ત્રીને પુરૂષને સંઘટ્ટો કરવાનાં, વ્યાપારાદિ સંસારી કાર્ય કરવાનાં પચ્ચકખાણ કરે અને અન્યને માટે બનાવેલાં તૈયાર અચેતા આહાર પણ ભગવાને આઠે પહોર ધર્મધ્યાનમાં વિતાવે કમમાં કામ