________________
જૈન તત્ત્વ પ્રકાશ
૧૦. હિમ–બરક્ તે કાચા પાણીને જમાવેલ હાવાથી અસખ્ય જીવાના પિડ હેાવાથી અભક્ષ્ય છે.
૭૪૮
૧૧. વિષ–ઝેરી પદાર્થા જેવા કે, અફીણ, વચ્છનાગ, સામલ, ભાંગ, ગાંજો, તમાકુ, ઈત્યાદિ નશે ઉત્પન્ન કરનાર વસ્તુ પણ અભક્ષ્ય છે. આવી વસ્તુએ કેટલાક શાખ નિમિત્તે ખાય છે અને કેટલાક રોગાદિને કારણે ખાય છે. એક વાર ખાવું શરૂ કર્યાં પછી તે છેડવુ' ઘણું જ મુશ્કેલ થઇ જાય છે. આવા પદાર્થો ક્ષણિક જુસ્સા આપે છે, પણ પરિણામે શરીરની ઘણી જ ખરાબી કરી નાખે છે. કેફી વસ્તુને સેવનાર મનુષ્ય ખલડીન, તેજહીન, રૂપહીન બની જાય છે. તેના સ્વભાવ ચીડિયા થઇ જાય છે. સમય પર કેફ્ કરવાની વસ્તુ ન મળે તે રાઈરાઈ, તરફડી તરક્કી અકાળ મૃત્યુ પામે છે. વળી, અફીણ આદિ ઝેરી પદાર્થો બનાવવામાં અનેક ત્રસ જીવેાની ઘાત થાય છે. એટલા માટે કોઈ પણ પ્રકારના કેફી પદાર્થોં સેવન કરવા ચેગ્ય નથી.
૧૨. કરા-આકાશમાંથી પડતા કરા પણુ અસંખ્ય અપકાય જીવાના પિડ અને રાગેાત્પાદક હેાવાથી ખાવા યેગ્ય નથી.
૧૩. માટી, ગેરુ, ગાપીચંદન, ખડી, મનશીલ, પાંચે રંગની માટી ખાવાથી પથરી, પાંડુરોગ, ઉદરવૃદ્ધિ, મંદાગ્નિ, અધકોશ, આદિ અનેક રોગ ઉત્પન્ન થાય છે. તથા અસંખ્ય જીવેાના પિડ હાવાથી તે વસ્તુ ખાવાયે।ગ્ય નથી.
૧૪. રાત્રિભોજન–સૂર્યાસ્ત પછી અને સૂર્યાસ્ત પહેલાં કોઈ પણ વસ્તુનું ખાનપાન કરવું તે તદન અનુચિત છે. કારણ કે રાત્રિભોજનને આંધળુ ભોજન કહ્યું છે. તેમ કરવાથી અનેક ત્રસ જીવાનુ ભક્ષણ અને રેગાત્પત્તિ થાય છે. કરોળિયા, ગરાળી અને સર્પની ગરલ આદિ રાત્રિ ભાજનમાં ખાઈ ને ઘણા મૃત્યુ પામ્યાના દાખલા મેાજૂદ છે.
૧૫. પંપોટ લ–દાડમ, જામફળ, અંજીર, ઈત્યાદિ ફળે કે જેમાં ઘણાં ખીજ હાય છે. અને જેટલાં ખીજ તેટલા જીવ તેમાં જાણવા.