________________
પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ
૫૨૩
કેઈ અણધારેલા બનાવને વખતે અણિશુદ્ધ અને સલામત રહે છે તે પણ આ નિયતિ–હોનહારને જ પ્રતાપ છે.
એ ઉપરથી સિદ્ધ થાય છે કે, નિયતિ જ સત્ય છે અને બધાને છેડી તેને જ માનવું. (આવી રીતે) એકાંતિક નિયતવાદી મિથ્યાત્વી છે પણ નિયતિને બીજા સમવાય સાથે રીતે સમન્વય કરનાર
સમકિતી છે
વાટી-કતારી
જ થતું
હાય ..
૪. કર્મવાદી-કર્મવાદી એ ત્રણેને (કાળ, વિભાવ, નિયતને) જૂઠા કહીને કહે છે કે, ત્રણથી કાંઈ જ થતું નથી, પણ પોતાનાં કરેલાં કર્મોનાં ફળ પ્રમાણે જ બધું થાય છે. જેવું કર્મ કર્યું હોય તેવાં જ તેનાં ફળ મળે; કરણી તેવાં ફળ, વાવે તેવું લણે, કરે તેવું પામે.
એ બધી વાતે સાવ સાચી છે. આ જગતમાં પંડિત, મૂર્ખ, શ્રીમંત, દરિદ્રી, સ્વરૂપવાન, કુરૂપવાન, નરેગી, રેગી, કોબી, ક્ષમાશીલ, વગેરે જે જે દેખાય છે એ સર્વ પિતતાનાં કર્મને લીધે જ છે. જગતમાં દેખાતાં માણસે સૌ એકસરખા લાગે છે પણ તેમાં એક માણસ પાલખીમાં બેસે છે અને બીજા માણસ ઉપાડે છે, એક ઈચ્છિત ભેજન ખાય છે, અને એકને લૂ, સૂકે જુવારને ટલે પણ મળી નથી. કેઈ દેખતે તે કોઈ આંધળો, કોઈ સ્પષ્ટવક્તા તે કે ઈ મેંગે, કેઈ રાજા, કઈ રંક, કેઈ શેઠ, તે કોઈ નેકર, એ વગેરે તમામ કર્મની વિચિત્રતા છે.
કર્મોના પ્રતાપે શ્રી આદિનાથ ભગવાનને બાર મહિના લગી અન્ન-જળ ન મળ્યું, શ્રી મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠેકાણા, પગ પર ખીર રંધાણી, ગોવાળિયાએ માર્યા, એ પ્રમાણે અનેક કષ્ટોઉપસર્ગો સાડાબાર વર્ષ ને એક પખવાડિયા લગી પડ્યાં. સગર નામે ચક્રવર્તીના સાઠ હજાર પુત્રો એકસાથે મરી ગયા, સનતકુમાર ચક્રવતીના શરીરમાં ૭૦૦ વર્ષ લગી કેઢ રેગ રહ્યો, રામ લક્ષ્મણ વનમાં વસ્યા, સીતાજી પર કલંક આવ્યું. લંકા અગ્નિમાં બળી, કૃષ્ણ વાસુદેવને જન્મતી વખતે આનંદ મંગળનાં ગીત ગાનાર અને મરતી વખતે કઈ