________________
૫૨.
તત્વ પ્રકાશ
ગાથા -નિપાવથળે અણુવત્તા, નિવયા રે નત માં | अमला अस किलिठ्ठा, ते होन्ति परित्तसंसारी ॥
[ઉત્ત. અ. ૩૬ ગાથા ર૬૧] અર્થ-જે લિષ્ટ પરિણામરહિત, નિર્મળ ભાવવાળા હોય છે તે શ્રી જિનવરપ્રણીત વચનમાં અનુરક્ત (પ્રીતિયુક્ત) બને છે. અને જિનવચનની જે આરાધના કરે છે તે સંસારને પાર પામે છે.
શાસ્ત્રોદ્ધારક બાલ બ્રહ્મચારી કવિ સંપ્રદાયાચાર્ય સ્વ : મુનિશ્રી અમલખઋષિજી મહારાજ વિરચિત “જૈન તવ પ્રકાશ ગ્રંથના દ્વિતીય ખંડનું “સૂત્રધર્મ” નામક
દ્વિતીય પ્રકરણ સમાપ્ત.