________________
પ્રકરણ ૨ જી : સૂત્ર ધ
પ. શબ્દનય—ઉપશમ, ક્ષયેાપશમભાવપૂર્વક શુભ ધ્યાનથી સકામ નિરા કરવાવાળા, ધ્યાનાગ્નિના પ્રયાગથી કરૂપી કાષ્ટને ખાળે તેને નિરા કહે.
૬. સમભિરૂય-આત્માના ઉજ્જવલ ગુણની સન્મુખ થઈ શુકલધ્યાનથી ક્ષપક શ્રેણીએ ચડે તેને નિર્જરા કહે.
૪૭૧.
૭. એવ ભૂતનય-મેહનીક રૂપ કલંકથી રહિત અથવા તે જેનું નિશ્ચયથી મોક્ષ પ્રત્યે ગમન છે એવા શુદ્ધાત્મા તેને નિર્જરા કહે, ક્ષાયક ભાવમાં (૧૨, ૧૩, ૧૪ ગુણસ્થાનવી) શુદ્ધાત્મા.
(૮) અંધતત્ત્વ ઉપર સાત નય-બંધનત્વઃ
૧. નિગમનયઃ- સાંસારિક 'ધન. જેમકે જેલ, ગતિખ ધનઆયુષ્યમ ધન, વગેરે.
૨. સંગ્રહનય:
કના આત્મપ્રદેશમાં અધ તથા સત્તા.
૩. વ્યવહારનય:-અશુભ યોગ પ્રવૃત્તિ અથવા શુભાશુભ સ`પરાય. ક્રિયા યુક્ત યાગ.
૪. ઋજુત્રનય-સ’પરાય ક્રિયા યુક્ત માનસિક ઉપયેગ.
૫. શબ્દનય-આશ્રવનાં સવ પરિણામે.
૬. સમિભર્હનય-રાગદ્વેષ પ્રવૃત્તિ.
૭. એવ ભૂતનય--રાગદ્વેષમાં વતા જીવ.
(૯) મોક્ષતત્ત્વ ઉપર સાત નયઃ
નિશ્ચયનયની અપેક્ષાએ તા મેક્ષમાં નયના વ્યવહાર છે જ નહિ પણ પર્યાયાથિ કનયથી ભેદ પ્રકાશવા રૂપે મેક્ષતત્ત્વ ઉપર નય ઉતારે છે..
૧. નૈગમનય-ચારે ગતિના બંધથી છૂટવું તેને મેાક્ષ કહે.
૨. સૉંગ્રહનય-પૂર્વે કરેલાં કર્માથી છૂટીને નિરાવરણ આત્મ પ્રદેશે. તેને મેાક્ષ કહે.