________________
પ્રકરણ ૨ જું સૂત્ર ધર્મ
૪૫૭ રૂઢ અર્થને તે જ પ્રકારે ભિન્ન વચ્ચે જે માનવું તે સમભિરૂઢ નય. | શબ્દમાં આરૂઢ થઈ વ્યુત્પત્તિ ભેદે તેને અર્થ કરે એટલે શબ્દના અર્થ પ્રમાણે ગુણ હોય તે માને. શબ્દના અર્થ પ્રમાણે વસ્તુમાં પૂર્ણ ગુણ પ્રગટ્યો ન હોય, પણ કંઈક ઓછી હોય તે એ માને. એમ ધારે કે પૂર્ણ ગુણ ક્યારેક પ્રગટશે જ. જેમ કે :-અરિહંત ભગવાનને પહેલા પ્રકરણમાં સિદ્ધ’ ગણ્યા તે સમભિરૂઢ નય પ્રમાણેનું વચન ગણવું. શબ્દ નય કરતાં ‘સમભિરૂઢ નયમાં એટલું વધારે છે કે છઠ્ઠા નયવાળે શબ્દના અર્થને કાયમ કરે છે (સ્થાપે છે.)
ઉદાહરણ :-ઈન્દ્રનું નામ શૉંદ્ર ત્યારે જ માને કે જ્યારે સિંહાસન પર બેસી પિતાની શક્તિથી ન્યાય કરે, અને સર્વ દેવતાઓને પિતાના હુકમ પ્રમાણે, તે જ પ્રમાણે, હાથમાં વા લઈ દેવતાઓના બંડને મટાડે તો જ “પુરંદર” માને, ઈદ્રાણીઓની સભામાં બેસી બત્રીસ પ્રકારનાં નાટક જુએ ત્યારે “શી પતિ છે એમ માને. અને સામાનિક આત્મરક્ષક વગેરે દેવતાઓની સભામાં બેસે ત્યારે જ દેવેન્દ્ર માને.
સમરૂિઢ નયવાળો લિંગ શબ્દમાં ભેદ માને છે. સામાન્ય નહિ માને, પણ વિશેષને માને. વર્તમાન કાળની જ વાતને માને અને ચારમાંથી એક ભાવ નિક્ષેપાને જ માને છે.
૭. રમેવં ભૂત નય-મૂત્તરશSત્ર સુચવાથી ઘંથા વાચ शब्दे यो व्युत्पत्तिरुपो विद्यमानोर्थोऽस्ति तथा भूततुल्याऽर्थ क्रियाकाમેિવ વસ્તુ વસ્તુનન્ય માનઃ મૂતે ન–ભૂત શબ્દ તુલ્ય અર્થને વાચક છે એટલા માટે જે શબ્દ વિદ્યમાન અર્થને વાચક અને અર્થ ક્રિયાકારીમાં બરાબરી રાખે છે તેને એવભૂતનય કહે છે.
વસ્તુનું જેવું નામ, તેવું જ તેનું કામ અને પરિણામની ધારા પણ તેવી જ. એ પ્રમાણે ત્રણ બાબત સપૂર્ણ હોય તેને જ માને, વસ્તુ પિતાના ગુણમાં પૂર્ણ હેય, તે પ્રમાણે જ ક્રિયા કરે, તે વસ્તુના દ્રવ્ય, ગુણ, પર્યાય તથા વસ્તુના ધર્મો સર્વે પ્રત્યક્ષ દેખવામાં