________________
જૈન તત્ત્વ પ્રકાશ
૫ શરીરના સંઘાતન, ૬ સાઠાણુ, ૬ સંઘયણુ, ૫ વર્ણ, ૨ ગંધ, પ ૨સ, ૮ ૫, ૪ અનુપૂર્વી (ચાર ગતિની), ૨ વિહાયાત (શુભ વિહાયાત તે ગંધહસ્તી તથા રાજહંસ જેવી ચાલ અને અશુભ વિહાયેાગતિ તે ઊંટ જેવી ચાલ.) એ પ્રમાણે પાંસઠ પિડપ્રકૃતિ થઇ, ૬૬. પરાઘાત નામ-પેાતાના શરીરથી સર્પની પેઠે ખીજાની ઘાત થાય, ૬૭, ઉશ્વાસ નામ, ૬૮. અગુરુલઘુનામ, (લેાઢાના ગાળા જેવુ શરીર છતાં ફૂલ જેવું લાગે), ૬૯. આતાપ નામ,-સૂર્ય'ની પેઠે તેજસ્વી, ૭૦. ઉદ્યોત નામ-ચંદ્રની પેઠે શીતળ; ૭૧. ઉપઘાત નામ-પેાતાના શરીરથી રાઝની પેઠે પાતે જ મરે, ૭ર. તીર્થંકર નામ, ૭૩. નિર્માણ નામ, ૭૪. ત્રસ નામ, ૭૫. ખાદર નામ, ૭૬. પ્રત્યેક નામ, ૭૭. પર્યાપ્ત નામ, ૭૮. સ્થિર નામ, ૭૯. શુભ નામ, ૮૦. સૌભાગ્ય નામ ૮૧. સુસ્વર નામ, ૮૨. આદૅચ નામ, ૮૩. જશેાકીર્તિ નામ, ૮૪ સ્થાવર નામ, ૮૫. સૂક્ષ્મ નામ, ૮૬. સાધારણ નામ, ૮૭. અપર્યાપ્ત નામ, ૮૮. અશુભ નામ. ૮૯. અસ્થિર નામ, ૯૦. દુર્ભાગ્ય નામ, ૯૧. દુસ્વર નામ, ૯૨. અનાય નામ, ૯૩. અજશેાકીતિ નામ; એ ૯૩ પ્રકૃતિ નામ કર્મની થાય છે.
ધનની પાંચના બદલે ૧૫ પ્રકૃતિ ગણતાં ૧૦૩
૪૪૨
આમાં પ્રકૃતિ થાય છે.
* જે કમ જીવને ખીજા ભવમાં લઈ ય તે અનુપૂર્વી કહેવાય,
× નામકર્મની ૯૩ પ્રકૃતિમાં બધન નામના ૫ ભેદ જ ગણવામાં આવ્યા છે, પરંતુ વિસ્તારથી બંધન નામકર્મની પને બદલે ૧૫ પ્રકૃતિ ગણવામાં આવે છે ત્યારે નામકર્મના ૧૩ ભેદ થાય છે તે ૧૫ ભેદ નીચે મુજબ છે, (૧) ઔદારિક ઔદારિક બંધનનામ (૨) ઔદારિક તૈજસ બધન નામ (૩) ઔદારિક કાર્પણ બુધનનામ (૪) વૈક્તિ વૈક્રિય બંધનનામ (૫) વૈક્રિય તેજસ બધનનામ (૬) વૈક્રિય ટાણુ બંધનનામ (૭) આહારક આહારક બુધનનામ (૮) આહારક તૈજસ બુધનનામ (૯) આહારક કાણું બુધનનામ (૧૦) ઔદારિક તૈજસ કાણુ બંધન (૧૧) વૈધ્ધિ તેજસ કાણુ બંધન (૧૨) આહારક તૈજસ કાણુ બંધન (૧૩) તેજસ રોજસ બંધન (૧૪) રોજસ કાણ બંધન (૧૫) કાણુ કાણુબ્ધન.