________________
પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ
૪૪૧ ઈઠ્ઠા રસા—મનસ રસ, પ. “ઈઠ્ઠા ફાસા–મને સ્પર્શ, ૬, ઈઠ્ઠા ગઈ –મનોજ્ઞ ગતિ, ૭. ઈઠ્ઠા ઠિઈ –સુખકારી આયુષ્ય, ૮. “ઈડ્રા લાવણું–જેના શરીરની લાવણ્યતા મનોજ્ઞ હોય, ૯. “ઈç. જસેકિરી–મનોજ્ઞ જશકીર્તિ, ૧૦. “ઈ હૅ ઉઠ્ઠાણ કમ્મ બેલ વરિય પુરિસાકાર પરક્કમેન્મજ્ઞ એટલે ઈચ્છિત, ઉઠ્ઠાણ, કર્મ બલ, વીર્ય, પુરુષાકાર અને પરાક્રમ (કેઈ ચીજ પડી છે તે લેવાની ઈચ્છા થાય તે, “ઉઠ્ઠાણ’, તેને લેવા જવું તે કર્મ. તેને ઉપાડવી તે “બલ’, ઉપાડીને રેગ્ય સ્થળે શરીર પર લેવી તે “વીર્ય, ઉપાડી લઈ ચાલવું તે “પુરુષાકાર” અને ધારેલ સ્થળે જઈ બરાબર મૂકવી તે “પરાક્રમ; એ છે શુભ મળે. ૧૧. “ઈડ્રા સરયા-મધુર સ્વર, જેને સ્વર (ગાયન) સાંભળવા લોકોને ગમે ૧૨. “કંત સરયા” વલભ સ્વર, ૧૩ “પિય સરયા–પ્રિય સ્વર, ૧૪. મગુન્ના સરયામનેઝ સ્વર. એ ચૌદ પ્રકારે ભગવે છે.
અશુભનામ કર્મ ચાર પ્રકારે બાંધે છે. (૧) કાયાણજયાએ-કાયાની વક્રતા (૨) ભાસાણજયાએ–ભાષાની વકતા-કઠોરવચન (૩) ભાવાણજયાએ-મનની વક્રતા-મનની મલિનતા (4) વિસંવાયણ જેગેણુંકદાગ્રહ કરે. એ ચાર પ્રકારે બાંધે તે.
તેનાં ફળ ચૌદ પ્રકારે ભગવે છે. ૧. અણિઠ્ઠા “સદ્દા ૨. “અણિઠ્ઠા રૂવા”, ૩. અણિઠ્ઠા ગંધા, ૪. “અણિ રસા”, ૫. “અણિઠ્ઠા ફાસા, ૬. અણિઠ્ઠા ગઈ, ૭. “અણિા કિંઈ ૮. ‘અણિઠ્ઠા લાવી ૯. “અણિઠ્ઠા જસકિત્તી ૧૦. અણિદ્દા ઉઠ્ઠણ કમ્પબલ વીર્ય પુરિસાકાર પરક્કમે', ૧૧. હીણ સરયા” હલકા વચન, ૧૨. “દણ સરયા, દીનવચન ૧૩. “અણકૂ સરયા’--કઠોર વચન, ૧૪. “અનંત સયા – અપ્રિય શબ્દ. એ પ્રમાણે ૧૪ રીતે ભેગવે છે.
નામકર્મની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિ થાય છે-૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ શરીરનાં અંગોપાંગ, ૫ શરીરનાં બંધન,
* અંગ આઠ ૮ છે. ૧, મસ્તક, ૨, છાતી, ૩, પેટ, એ. પીઠ, પ-૬ બે હાથ, ૭-૮ બે જાંગ; આંગળીઓ વગેરે ઉપાંગ કહેવાય છે; અને નખ વગેરે અંગોપાંગ કહેવાય છે,
- શરીરને ગ્રહણ કરવા યોગ્ય પગલોને ગ્રહણ કરી રેકત્ર કરે તે સંધાન અને બાંધીને સ્થિર કરે તે બંધન કહેવાય છે,