________________
પ્રકરણ ૧ લું : ધર્મની પ્રાપ્તિ
૩૮.
૧૮. કાંતિવાળો હોય. ૧૯ સમર્થ હોય, એટલે ઉપદેશ દેતાં થાકે નહીં. ૨૦. ઘણા ગ્રંથનું અવલોકન કર્યું હોય. ૨૧. અધ્યાત્મ અર્થને જાણ હોય. ૨૨. શબ્દના રહસ્યને જ્ઞાતા હોય. ૨૩. અર્થને સંકેચ તથા વિસ્તાર કરી જાણે. ૨૪. અનેક યુક્તિ તથા તર્કને જ્ઞાતા હોય. ૨૫. સર્વે શુભ ગુણયુક્ત હોય.
એ ર૫ ગુણ જેનામાં હોય તે જ અસરકારક ને યથાર્થ સદુપદેશ આપી શકે. એવા જ ગુણયુક્ત સદ્દવક્તા સાધુને જોગ મળો ઘણે મુશ્કેલ છે.
સદ્દગુરુના સંગથી ૧૦ ગુણોની પ્રાપ્તિ થાય છે એમ શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે.
ગાથા :– વળે ના વિનાશ, પાકવા જ સંગમે છે अणण्हये तवे चेव, वोदाणे अकिरिया सिद्धि ॥
ભગવતી ૨/૫
૦ સદષ્ટ તરંગિણી નામે દિગંબર આમ્નાયના ગ્રંથમાં કહ્યું છે કે :વક્તા આઠ ગુણને ધારણહાર હોવો જોઈએ— શ્લોક :- મધર વguru, સાદૃ ઢોય મારા
पिछखिमय वीयरागो सिसाहित उच्छोया अव गुरुपुजो। અર્થ –(૧) સમભાવી એટલે ક્ષમાવંત (૨) દમિતેંદ્રિય. (૩) શ્રોતાઓથી અધિક જ્ઞાની, (૪) સર્વ જીવોના સુખને ઈચ્છનાર. (૫) લૌકિક સાધનોની કળાંને જ્ઞાતા. (૬) ક્ષમાવંત. (૭) વીતરાગી અંગર વીતરાગના માર્ગને અનુયાયી અને, (૮) શિષ્યના હિતને ઈચ્છનારે તે ગુરુ પૂજ્ય છે..