SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ જેન તત્ત્વ પ્રકાશ જે લેભી ને ખુશામતખોર હોય તે શ્રોતાનાં મનને દુઃખ ન લગાડવા સત્ય વાતને ફેરવી નાખે છે. ૯શ્રોતાઓના અભિપ્રાયને જાણનાર –જે જે પ્રશ્નો શ્રોતાના મનમાં ઊપજે તે તેમની મુખમુદ્રાથી જાણ તેનું પોતે જ સમાધાન કરી દે. ૧૦. ધૈર્યવંત-શ્રોતાઓના હૃદયમાં ઊતરે તે રીતે દરેક બાબત ધીરજથી કહે. પ્રશ્નોના ઉત્તર પણ મધુરતાથી તેમ જ પૂછનારના મનમાં ઠસી જાય તે રીતે સંક્ષેપમાં કહે. ૧૧. “હઠાગ્રહ નહિ?-કેઈ પણ પ્રશ્નનો ઉત્તર પિતાને ન આવડે તે હઠ પકડી જૂઠી સ્થાપના ન કરે. પણ નમ્રતાથી કહે કે મને એ પ્રશ્નને ઉત્તર આવડતો નથી, તેથી કઈ જ્ઞાની મહાશયને પૂછી નિશ્ચય કરી જવાબ આપીશ. ૧૨. “ નિંદ્ય કર્મ થી રહિત ”ચારી, વ્યભિચાર, વિશ્વાસઘાત, વગેરે નિંદ્ય કામે તેણે કર્યા ન હોય. કારણ કે સદગુણ હોય તે જ કેઈથી દબાતું નથી. ૧૩. “કુળહીન ન હોય” (કુલીન હાય-હલકા કુળને હોય તે શ્રોતાઓ તેની મર્યાદા રાખે નહિ. અને તેનાં સત્ય વચન પણ માન્ય ન કરે. ૧૪. “અંગહીન ન હોય–અંગહીન હોય તે શોભે નહિ. ૧૫. “કુસ્વરી ન હોય.”–ખરાબ અવાજવાળાનાં વચનો શ્રોતાને - સારાં લાગતાં નથી. ૧૬. બુદ્ધિમાન હોય, ૧૭. મિષ્ટ વચની હેય,
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy