________________
પ્રકરણ - ૧ ભું. અરિહંત
ધારણહાર અને ૧૨, ચેાસઠ ઇન્દ્રોના પૂજનીય આ ૧૨ * ગુણેાથી યુકત અરિહંત ભગવાન હોય છે.
× અરિહંતના બળ—શક્તિ નું પરિમાણુ–૨૦૦૦ સિંહનું બળ એક અષ્ટાપદ પક્ષીમાં. ૧૦,૦૦,૦૦૦ (દસ લાખ) અષ્ટાપદનું બળ ૧ બળદેવમાં, ૨ બળદેવનું બળ એક વાસુદેવમાં, ૨ વાસુદેવનું બળ એક ચક્રવ્રુતી માં, ૧૦,૦૦,૦૦૦ (દસ લાખ) ચક્રવતી નુ` બળ એક દેવતામાં, ૧૦,૦૦,૦૦૦ (દસલાખ) દેવતાનું બળ એક ઈન્દ્રમાં, એવા અનેક ઈન્દ્રો મળીને પણ અરિહંતની ટચલી આંગળીને પણ ન લાવી શકે.
૦ કેટલાક અરિહ ંતના ૧૨ ગુણ્ણા આ પ્રમાણે પણ કહે છે.
૧. જ્યાં જ્યાં તીર્થંકર પ્રભુ સમેાસરે ત્યાં ત્યાં પ્રભુનાં શરીરથી ભાર ગુણા ઊંચે અશે!ક વૃક્ષ થઈ આવે, તેની નીચે બેસીને પ્રભુ દેશના દે. ૨. પ્રભુના સમે સરણમાં પાંચે વહુનાં ફૂલાની વૃષ્ટિ થાય, તે ફૂલનાં ખીટાં નીચે અને મુખ ઉપર રહે.
૩. જ્યારે પ્રભુ દેશના દે, ત્યારે પ્રભુ ૪. ભગવંતની બન્ને બાજુએ
સ્વર અખંડ પુરાય. રત્નજડિત સુવર્ણની ડાંડીવાળાં શ્વેત.
ચામરા વીઝાય.
૫. ભગવંતને અેસવા માટે સિંહના રૂપે શે।ભાયમાન રત્નજડિત સિહાસન થઈ આવે, તે ઉપર ખેસીને પ્રભુ દેશના દે છે.
૬. ભગવંતના મસ્તકના પાછલા ભાગે, સૂર્યથી પણ અધિક પ્રકાશવાળું ભામડળ થઇ આવે.
છ. ભગવંતના સમેાસરણમાં ગરવ શબ્દવાળી ભેરી વાગે.
૮. ભગવંતના રસ્તક પર અતિશય ઉજ્જવળ એવાં ત્રણ છત્રો થઈ આવે.
૯. જ્યાં જ્યાં ભગવત વિચરે ત્યાં ત્યાં ભગવંતની ચારે બાજુ પચીસ પચીસ ભેજન સુધીમાં પ્રાયઃ રાગ, વેર, ઉંદર, મારી, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ, સ્વ અને પરના સૈન્યને ભય : એટલાં વાનાં થાય નહિ.
૧૦. કેવળજ્ઞાન અને દર્શન વડે, ભગવંત લેાક અને અલેાકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણી–દેખી રહ્યા છે.
૧૧. ભગવંતની રાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવતી, ભવનપતિ, વ્યન્તર, જ્યાતિષી અને વૈમાનિક પ્રમુખ ભવ્ય જીવેા સેવાભક્તિ કરવાની અભિલાષા રાખે છે.
૧૨. ભગવંત એવી વાણીથી દેશના દે છે કે, મનુષ્ય, દેવ અને તિય ચ. એ બધા પાતપેાતાની ભાષામાં સમજી જાય.