________________
જૈન તત્ત્વ પ્રકાશ
૭. પૂરણ અને,
ખીજા વર્ગનાં ૮ અધ્યયન-૧. અક્ષોભ, ૨. સાગર, ૩. સમુદ્રવિજય, ૪. હિમવન્ત, ૫. અચલ, ૬. ધારણ, ૮. અભિચંદ્ર. આ આઠે અંધકવિષ્ણુના પુત્ર જાણવા. ત્રીજા વર્ગનાં ૧૩ અધ્યયન–૧. અણુિયસેન, ૨. અનન્તસેન, અજિતસેન, ૪. અનિહતરિપુ, પ. દેવસેન, ૬. શત્રુસેન, ૭. સારનકુમાર, ૮. ગજસુકુમાર, ૯. સુમુખ, ૧૦. દુખ, ૧૧. કુપક, ૧૨. દારુક અને, ૧૩. અનાદિકુમાર.
3.
ચોથા વર્ગનાં ૧૦ અધ્યયન- ૧. જાલીકુમાર, ર. મયાલીકુમાર, ૩. ઉથયાલી, ૪. પુરુષસેન, ૫. વારિસેન, ૬. પ્રદ્યુમ્ન, ૭. સાંમ, ૮. અનિરુદ્ધ, ૯. સત્યનેમી અને, ૧૦. દૃઢનેમિ,
પાંચમા વર્ગનાં ૧૦ અધ્યયન- ૧. પદ્માવતી - રાણી, ૨. ગૌરી, ૩. ગાંધારી, ૪. લક્ષ્મણા, ૫. સુસીમા, ૬. જાંબુવતી, ૭. સત્યભામા, ૮. રુકિમણી ( આ આઠ કૃષ્ણની પટરાણી ) ૯. મૂલશ્રી અને, ૧૦. મૂલદત્તા રાણી.
૨૨૮
છઠ્ઠા વર્ગનાં ૧૬ અધ્યયન- ૧. મકાઈ ગાથાપતિ, ૨. કકમ ગાથાપતિ, ૩. મેાગરપાણિ યક્ષ (અર્જુન માળી),+ ૪. કાશ્યપ ગાથાપતિ, ૫. ક્ષેમક ગાથાપતિ, ૬. ધૃતિધર ગાથાપતિ, ૭. કૈલાસ ગાથાપતિ, ૮. હરિચન્દન ગાથાપતિ, ૯. વાસ્તુ ગાથાપતિ, ૧૦. સુદર્શન ગાથાપતિ, ૧૧. પૂર્ણ ભદ્ર ગાથાપતિ, ૧૨. સુમનભદ્ર ગાથાપતિ, ૧૩. સુપ્રતિષ્ઠ ગાથાપતિ. ૧૪. મેઘ ગાથાપતિ, ૧૫. અતિમુક્ત કુમાર × અને,
૧૬. અલખ રાજા.
સાતમા વનાં ૧૩ અધ્યયન- ૧. નંદારાણી, ૨. નંદુમતી; ૩. નંદાત્તરા, ૪. નંદસેના, પ. મહ્યા, ૬. સુમતા, ૭. મહામરુતા ૮. મરુદેવી, ૯. ભદ્રા, ૧૦. સુભદ્રા, ૧૧. સુજાતા, ૧૨, સુમતિ, ૧૩. ભૂતદિન્ના રાણી. (આ તેરે શ્રેણિક રાજાની રાણીઓ જાણવી.) વિસ્તારથી રસિક વર્ણન છે.
=
: આમાં દ્વારિકા સળગી તેનું તથા શ્રીકૃષ્ણ તીર્થંકર થશે તે વર્ષોંન છે. + આ ૧૧૪૧ મનુષ્યનો ધાતક છ મહિનામાં મેાક્ષમાં ગયા તેનુ વર્ણન છે. × આઠ વર્ષની વયે દીક્ષા લીધી તેનું ચમત્કારિક વર્ણન છે.