________________
२२४
જેન તત્વ પ્રકાશ
ર૭, સત્યાવીસમા શતકના-૧૧ ઉદેશામાં પાપકર્મ સંબંધી ૨૬ મા શતક જેવું જ છે.
૨૮. અઠાવીસમા શતકના-૧૧ ઉદેશામાં પાપકર્મ સમાચરણ બાબત.
૨૯ ઓગણત્રીસમા શતકના-૧૧ ઉદેશામાં પાપકર્મ વેદવા બાબત.
૩૦. ત્રીસમા શતકના-૧૧ ઉદેશામાં કિયાવાદી આદિ ૪ સમવસરણ.
૩૧. એકત્રીસમા શતકના–૨૮ ઉદેશામાં ખુડાગ કૃતયુગ્મ
૩ર. બત્રીસમા શતકના-૨૮ ઉદેશામાં ખુડાગ કૃતયુગ્મનારકીની ઉત્પત્તિ.
૩૩. તેત્રીસમા શતકના પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧-૧૧, ઉદેશા છે. તેમાં એકેદ્રિયનું કથન છે.
૩૪. ચેત્રીસમા શતકના પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના. ૧૧-૧૧ ઉદેશા છે. તેમાં એકેદ્રિયનું સ્વરૂપ છે.
૩૫. પાંત્રીસમા શતકના પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧–૧૧ ઉદેશા છે. તેમાં મહાકૃતયુગ્મનું કથન છે.
૩૬. છત્રીસમા શતકનાં પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧-૧૧ઉદેશા છે. તેમાં એકેંદ્રિયના કૃતયુગ્મનું કથન છે.
૩૭. સાડત્રીસમા શતકમાં–તેઈદ્રિયનું. ૩૮. આડત્રીસમા શતકમાં–ચઉરિન્દ્રિયનું. ૩૯ ઓગણચાલીસમા શતકમાં–અસંજ્ઞી પંચંદ્રિયનું ૪૦. ચાલીસમા શતકમાં-સંજ્ઞી પંચેંદ્રિયનું.