________________
પ્રકરણ ૪ થું: ઉપાધ્યાય
૨૨૩
૨૦. વીસમા શતકના–પહેલા ઉદેશામાં ત્રસ તિર્યંચનો આહાર; બીજામાં લોકાલોકમાં આકાશ, ત્રીજામાં ૧૮ પાપ, ચોથામાં પાંચે ઈન્દ્રિયોને ઉપચય, પાંચમામાં પુગલેના મરણના ભાંગા, છઠ્ઠામાં પ સ્થાવર સ્વર્ગમાં ઊપજે, સાતમામાં ત્રણ બંધ કર્મો ઉપર, આઠમામાં કર્મભૂમિ અકર્મભૂમિ, મનુષ્ય, ભરત, ઈરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં ધર્મનું વિશેષપણું, ચેવીસ તીર્થંકરનાં આંતરાનો કાળ, ભારતમાં ૧૦૦૦ વર્ષ સુધી પૂર્વનું જ્ઞાન રહે, ૨૧ હજાર વર્ષ જૈન ધર્મ રહે, તીર્થકર તે તીર્થકર, તીર્થ તે તીર્થ, ધર્મારાધક મેક્ષ પામે. નવમામાં વિદ્યાચારણ જંઘાચારણની ગતિ વિષે, દસમામાં સોપકમી નિરુપકમીઆયુષ્ય, આ મરિદ્ધિ પરિદ્ધિ, આમપ્રયોગ, પરપ્રાગ, કરિ અકત્તિ સંચય, છ બાર ચેરાશી પરિમાર્જિત.
ર૧. એકવીસમા શતકના-સાત વર્ગ. પ્રત્યેકના દસ દસ ઉદેશા, જેમાં ધાન્ય તૃણનું કથન.
રર, બાવીસમા શતકના–છ વર્ગ, પ્રત્યેકના દસ દસ ઉદેશા તેમાં તાડ આદિ વૃક્ષ, લતાદિનું કથન.
ર૩. ત્રેવીસમા શતકના વર્ગ. પ્રત્યેકના દસ અધ્યયનમાં બટાટા આદિ સાધારણ વનસ્પતિનું કથન.
ર૪. વીસમા શતકમાં- ૨૪ દંડકનું કથન.
રપ. પચીસમા શતકના–પહેલા ઉદેશામાં ૧૪ પ્રકારના જીવનું, બીજામાં જીવ અજીવ દ્રવ્યનો ઉપભેગ; ત્રીજામાં ૫ સંસ્થાન, આકાશશ્રેણી, દ્વાદશાંગ, ચોથામાં કૃતયુગ્માદિથી દ્રવ્યાદિનો અ૫બહુત્વ, પાંચમામાં કાલપરિમાણ, બે પ્રકારના નિગોનું વર્ણન છઠ્ઠામાં પ્રકારના નિગ્રંથને થક, સાતમામાં ૫ પ્રકારના સંયતિન થક, આઠમામાં નરકેસ્પત્તિ, ગતિ, ગમન, નવમામાં નરક પ્રતિવાદ.
૨૬. છવ્વીસમા શતકના–૧૧ ઉદેશામાં કમશઃ પાપકર્મબંધનાં ૧૦ દ્વાર, અનપત્તનાં ૧૧ દ્વાર, અનન્તર પરમ્પરાવગાઢ, આહાર પર્યાપ્તા અપર્યાપ્તા, ચરાચરમનું કથન છે. .