________________
૨૨.
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય અને ૨૪ દંડકમાં દેવોને પુદ્ગળ ગ્રહણ કરવાનું, છઠ્ઠામાં આહારપરિણામ અને ઇન્દ્રોના ભોગને અધિકાર. સાતમા માં મહાવીર પ્રતિ, ગૌતમ સ્વામીને પ્રેમ, દ્રવ્યાદિની તુલના, ભક્તપ્રત્યાખ્યાનીને આહાર અને લવસપ્તમ દેવનું કથન છે, આઠમામાં રત્નપ્રભાથી વૈમાનિક સુધીનું અંતર, શાલ વૃક્ષનું વર્ણન, અંબડ સંન્યાસીના ૭૦૦ શિષ્યનો આચાર, દેવનાં સુખ અને શક્તિ, જાંભકા દેવાનું કામ. નવમામાં સાધુનાં કર્મ, વેશ્યા, સુખદુઃખનાં પુદગળ, દેવ હજાર રૂપ બનાવી હજારો ભાષા બોલે, સૂર્ય શું છે? અધિક દીક્ષિત, અધિક તેજલેશી. દસમામાં કેવળી સિદ્ધને જાણે, કેવળીને બધા દેખે.
૧૫, પંદરમા શતકનો એક ઉદેશ છે. તેમાં ગૌશાળા નિમિત્તજ્ઞાન ભણ્ય, તેજલેશ્યા પ્રાપ્ત કરી, જિન નામ ધરાવ્યું, ભગવંત પાસે ગયે, સાત પટ્ટાઢિ મિથ્યાવાદ કર્યો, બે સાધુઓને બાળ્યા, ભગવંતને બાળવા જતાં પોતે જ બળ્યો. મરતી વખતે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, રેવતી ગાથાપત્નીએ કેળાપાક વહોરા, ભગવાન સાતા પામ્યા. આગલા ભવમાં સુમંગલ સાધુ ગોશાળાના જીવને બાળશે, ગશાળા અનંત સંસાર રખડી દઢ પ્રતિ કેવળી થઈમેક્ષમાં જશે વગેરે કથન છે.
૧૬. સીમા શતકના-પહેલા ઉદેશામાં અગ્નિ વાયુને સંબંધ, ભઠ્ઠી સંડાસની ક્રિયા, જીવની અધિકરણી કિયા, બીજામાં શારીરિક માનસિક દુઃખ, કેન્દ્ર ભગવાનને આજ્ઞા આપી, ઉઘાડે મોઢે બોલતાં પાપ, જીવકૃત કર્મ, ત્રીજામાં જીવ સ્વયંકૃત કર્મ વેદ, સાધુના ઔષ
પચારમાં ક્રિયા નહીં, ચેથામાં તપનું ફળ, તપથી કર્મયનું દષ્ટાંત, પાંચમામાં શક્રેન્દ્રથી ઉપરના દેવો અધિક તેજવાન, દેવરિદ્ધિ કેવી રીતે મળે? છઠ્ઠામાં સ્વપ્નને અધિકાર, તીર્થકરની માતા દેખે તે ૧૪ સ્વપ્ન, મહાવીર સ્વામીએ દેખેલાં ૧૦ સ્વપ્ન, મેક્ષગતિનાં ૧૬ સ્વપ્ન, સાતમામાં બે પ્રકારના ઉપયોગ, આઠમામાં લોકનું, દિશામાં જીવપ્રદેશનું એક જ સમયમાં પરમાણું લેકાંત સુધી જાય, વરસાદમાં હાથ લંબાવતાં પાપ, નવમામાં બેલેન્દ્રની સભા, દસમામાં અવધિજ્ઞાન, અગિયારમામાં દ્વીપકુમારનું કથન અને બારમામાં ઉધિકુમારનું કથન