________________
પ્રકરણ ત્રીજું
આચાર્ય
આચાર” એટલે આચરવા ગ્ય. આચરવા ગ્ય વર્તન એ જ હોય છે કે જેનાથી સુખની પ્રાપ્તિ થઈ શકે. સુખપ્રાપ્તિના કારણભૂત પાંચ પદાર્થ છે: ૧. જ્ઞાન, ૨. દર્શન, ૩. ચારિત્ર, ૪. તપ અને પ. વીર્ય. આ પાંચ આચારનું જેઓ સમ્યફ પ્રકારે આચરણ કરે છે, તે આચાર્ય કહેવાય છે. આચાર્યજી ૩૬ ગુણોના ધારક હોય છે.
- આચાર્યજીના ૩૬ ગુણ ગાથા –વંવિદ પંવાળો, તદ્ નવવિદ ચંમર જુત્તિધરે !
चउविह कसाय मुक्को, इह अट्ठारस गुणेहिं संजुत्तो ॥१॥ पंच महव्वयं जुतो पंचविहायार पालण समत्थो। पंच समिइ ति गुत्तो, इह छत्तीस गुणेहिं गुरु मज्झं ॥२॥
અર્થ:– ૫ મહાવ્રત. ૫ આચાર +, ૫ સમિતિ, ૩ ગુપ્તિસહિત, ૫ ઇંદ્રિય વશ કરે, ૯ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે અને ૪ કષાયને ત્યાગે. એ ૩૬ ગુણોથી યુક્ત તે આચાર્યજી છે.
પંચ મહાવ્રત. પહેલું મહાવ્રત “નવાલો વાળવાવાળો વેરમાં” અર્થાત્ પ્રાણીવધથી સર્વથા પ્રકારે નિવ. પ્રાણને ધારણ કરે તે પ્રાણ. ૧૦ પ્રકારનાં છે.
(+) પાંચ આચારનું વિસ્તૃત વર્ણન આ જ પ્રકરણમાં આગળ કર્યું છે. જે અંદર રહીને શબ્દાદિ વિષયને ગ્રહણ કરે છે, તે ઈક્રિય છે. એટલા માટે પાંચમું સ્પર્શેન્દ્રિયબલપ્રાણ તે શીત ઉષ્ણાદિ વેદવાવાળું અને આઠમું કાયબલ. પ્રાણ તે પ્રત્યક્ષમાં દેખાતું શરીર જાણવું.