________________
જૈન તત્ત્વ પ્રકાશ
૪. દેવતાના ભવમાં પણ આભિયાગાદિ પણે ઉત્પન્ન થઈ નૃત્ય ગાનાદિ કરે છે, દેવ થઈ પશુનુ રૂપ ધારણ કરી પશુનાં કામ કરે છે, વા–પ્રહારાદિ કષ્ટ સહન કરે છે.
૧૩૨
પરંતુ તે સંત કહેવાતા નથી. કારણ કે: દેશ વૈકાલિક” સૂત્રના કથનાનુસાર તા જે પ્રાપ્ત કામલેાગના પદાર્થોને પીઠ ટ્ઠ છે— ત્યાગે છે તે જ સંયતિ કહેવાય છે.
એવા સૌંયતિ ત્રણ પ્રકારના હાય છે; ૧. આચાર્યજી, ૨. ઉપાધ્યાયજી, ૩. સાધુજી.
હવે પૃથક પૃથક્ પ્રકરણદ્વારા આ ત્રણેના ગુણાનુ વર્ણન કરવામાં આવશે.
* દશવૈકાલિક ” સૂત્ર અધ્યયન ૨, ગાથા ૩ માં કહેલ છે કે,
66
जे य कंते पिए भोर, लध्धे वि पिट्ठिकुव्बाइ | साहिणे चयइ भोए, से हु चाइति वच्चइ ॥