________________
૧૧૩
પ્રકરણ ૨ જુ : સિદ્ધ
પંચેાતેર ક્રોડાક્રોડ તારા છે. પ્રત્યેક જ્યાતિષીના માલિકને ૪ અગ્રહિષી ( ઇંદ્રાણી ) છે.
પ્રત્યેક અગ્રમહિષીને ચાર ચાર હજાર દેવીઓના પરિવાર હાય છે. ચાર હજાર સામાનિક દેવ છે. ૧૬૦૦૦ આત્મરક્ષક દેવ છે, આભ્યંતર પરિષદના ૮૦૦૦ દેવ છે, મધ્ય પરિષદના ૧૦૦૦૦ દેવ છે. અને બાહિર પરિષદના ૧૨૦૦૦ દેવ છે. ૭ પ્રકારની (અણિકા) સેના છે. બીજો પણ ઘણા પરિવાર છે. પૂર્વ ઉપાર્જિત પુછ્યાનાં ફળેા ભાગવી રહ્યા છે.
ઉપર પ્રમાણે ૯૦૦ ચૈાજન ઉપર અને ૯૦૦ યાજન નીચે એમ કુલ ૧૮૦૦ યાજનમાં તિરછા લેાક છે. તેનું વર્ણન સંપૂર્ણ થયું.
મેરુ પર્યંતે ત્રણે લેાક સ્પર્યાં છે. તે ૧૦૦ ચેાજન અધેાલેાકમાં, ૧૮૦૦ ચેાજન તિરછા લેાકમાં અને ૯૮૧૦૦ ચેાજન ઉર્ધ્વ લેાકમાં છે. ઉર્ધ્વ (ઊંચા) લાકનું વર્ણન
શનિશ્ચરના વિમાનની ધ્વજાથી ૧૫ રાજ ઉપર ૧૯।। ઘનરજા જેટલા વિસ્તારમાં ઘનાદધના આધાર પર લગડાને આકારે જમ્મુના મેરુપ તથી દક્ષિણ દિશામાં પહેલુ ‘સુધર્મ” અને ઉત્તર દિશામાં ખીજું
અરજ,
૬૦ વૃ માન, ૬૧. પાલમ્બેક, દુર. નિત્યેાદક, ૬૩. સ્વય‘પ્રભ, ૬૪ આભાસ, ૬૫. પ્રભાસ, ૬૬. શ્રેયસ્કર, }૭. ક્ષેમ કર ૬૮ આભકર, ૬૯. પ્રભકર, ૭૦. ૭૧. વિજ ૭ર. આશેક, ૭૩. તારોક, ૭૪. વિમલ, ૫. વિતત, ૭૬. ત્રિવસ્ત્ર, ૭૭, વિશાલ. ૭૮. શાલ, ૭૪. સુત્રન, ૮૦ અનિવૃત, ૮૧. એક જટી, ૮૨. દ્વિજટી, ૮૩. કરી, ૮૪. કરીક, ૮૫. રાજા, ૮. અલ,, ૮૭. પુષ્પકેતુ, અને, ૮૮. ભાવકેતુ.
× ૨૮ નક્ષત્રોનાં નામ:- ૧. અભિચ. ૨. શ્રવણ, ૩. ધનિષ્ટા, ૪. શતભિષા, ૫. પુર્વાભાદ્રપદ, ૬. ઉત્તરાભાદ્રપદ, ૭. રેવતી, ૮. અશ્વિની, ૯. ભરણી, ૧૦. કૃત્તિકા, ૧૧. હિણી, ૧૨. મૃગશર, ૧૩. આદ્રા, ૧૪. પુનઃવ’સુ ૧૫ પુષ્પ, ૧૬, અલેષા, ૧૭. મા, ૧૮. પૂર્વા ફાલ્ગુની, ૧૯. ઉત્તરા ફાલ્ગુની, ૨૦ હસ્ત, ૨૧. ચિત્રા, ૨૨, સ્વાતિ, ૨૩. વિશાખા, ૨૪. અનુરાધા, ૨૫. જ્યેષ્ઠા, ૨૬. મૂળ ૨૭. પૂર્વાષાઢા અને, ૨૮. ઉત્તરાષાઢા.