________________
૧૦૩
પ્રકરણ ૨ જું સિદ્ધ
જમ્બુદ્વીપને ફરતો “જગત” નો કોટ છે. તે ૮ જન ઊંચે છે, નીચે ૧૨ યોજન; મધ્યમાં ૮ જન અને ઉપર ૪ જન પહેળે છે, અને ઘેરાવામાં ૩૧૬૨૨૭ જન, ૩ કેસ, ૧૨૮ ધનુષ્ય અને ૧૩ાા અંગૂલથી કંઈક અધિક છે. તેની ચારે દિશાએ ૪ દરવાજા છે. તે દરેક આઠ યોજન ઊંચા અને ૪ યોજન પહાળા છે. તેનાં નામ ૧ પૂર્વમાં વિજયદ્વાર, ૨. દક્ષિણમાં જયન્તદ્વાર ૩. પશ્ચિમમાં વૈજયન્ત દ્વારા અને, ૪. ઉત્તરમાં અપરાજિત દ્વાર છે.
ઇતિ જંબુદ્વીપનું વર્ણન સમાપ્ત
લવણ સમુદ્રનું વર્ણન જંબુદ્વીપની જગતીની બહાર વલય (ચૂડી)ને આકારે ફરતે ૨૦૦૦૦૦ (બે લાખ) જન પહોળા લવણ સમુદ્ર છે. તે કાંઠા ઉપર તે વાલાઝ જેટલે જ ઊંડો છે. પરંતુ જેમ જેમ આગળ વધીએ તેમ તેમ કમશઃ ઊંડાઈમાં વધતા વધતા ૯૫૦૦૦ જન જઈએ ત્યારે મધ્યમાં ૧૦૦૦ એજનની પહોળાઈમાં ૧૦૦૦ એજન ઊંડે છે. અને ૯૬૦૦૦ યોજનથી આગળ જતાં અનુકમે ઊંડાઈમાં ઘટતાં ઘટતાં ધાતકીખંડ દ્વિીપ પાસે વાલાઝ જેટલો ઊંડે રહી જાય છે.
પૂત જબુદ્ધીપમાં ભરતક્ષેત્રની ઉત્તરે આવેલ “ચુલહિમવંત, પર્વતને પૂર્વ પશ્ચિમ બંને બાજુ હાથી દાંત જેવી વાંકી બબ્બે દાઢાઓ, લવણ સમુદ્રમાં ગઈ છે, એ ચારે દાઢા પર સાત સાત અંતરદ્વીપ છે.
જગતના કેટથી ૩૦૦ જન જઈએ ત્યારે ૩૦૦ જન લાંબાપહોળા. ૧ એકરુક, ૨. આભાષિક, ૩ વેષાલિક અને, ૪. નાગેલિક આ નામના ચાર દ્વીપ છે. તેથી આગળ ૪૦૦ જન જઈએ ત્યાં ૪૦૦ યોજના લાંબાપહોળા ૧. હયકર્ણ, ૨. ગજકર્ણ ૩. ગોકર્ણ અને, ૪. સંકુલકર્ણ એ ૪ દ્વિીપ છે તેથી આગળ ૫૦૦ જન જઈએ ત્યાં ૫૦૦ જન લાંબાપહોળા ૧. આદર્શ મુખ ૨. મેઢામુખ ૩. અજે મુખ અને ૪. ગોમુખ એ ચાર દ્વિીપ છે. '