________________
ત્રિકરણ ૨ જું સિદ્ધ
૭૯ લિપિ, E, સ્ત્રીની ૬૪ કલા F ૬૪ વિદ્યા 6 વગેરે બતાવે છે. પછી જિતાચાર મુજબ સ્વર્ગથી ઈન્દ્ર આવીને ઘણું આડંબરપૂર્વક તે તીર્થકરનો રાજ્યાભિષેક કરી રાજા બનાવે છે. લગ્નોત્સવ પ્રસંગે પાણિગ્રહણ કરાવે છે. જેમ જેમ કુટુંબ વૃદ્ધિ થાય છે તેમ તેમ ગ્રામ-નગરાદિની વૃદ્ધિ થતી જાય છે. એમ ભરતક્ષેત્રની પણ આબાદી થતી જાય છે. પછી તીર્થકર રાજ્યાદ્ધિ-સિદ્ધિનો ત્યાગ કરી સંયમ લઈ, તપશ્ચર્યા કરી, ૪ ઘનઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ૪ તીર્થની સ્થાપના કરે છે. ધર્મની વૃદ્ધિ કરી આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે જાય છે. ૨ ૬. અંજન ૨૭. સ્વપ્નશાસ્ત્ર ૨૮. ઈન્દ્ર જલ ૨૯. ખેતીવાડી-કાય ૩૦. વસ્ત્ર વિધિ ૩૧. જુગાર ૩૨. વ્યાપાર ૩૩. રાજસેવા ૩૪ શકુનવિચાર ૩૫. વાયુ સ્થંભન ૩૬. અગ્નિ સ્થંભન ૩૭. મેઘ વૃષ્ટિ ૩૮. વિલેપન ૩૯ મઈને ૪૦. ઉ4 ગમન ૪૧. સુવર્ણ સિદ્ધિ ૪૨. રૂપસિદ્ધિ ૪૩ ઘટબંધન ૪૪. પત્રછેદન ૪૫. મર્મ છેદન ૪૬, લોકાચાર ૪૭. લેકરંજન ૪૮ ફળ આકર્ષણ ૪૯. અફલાફલન (ફળ ન લાગે ત્યાં બતાવી દેવા) ૫૦, ધારાબંધન ૫૧. ચિત્રકલા ૫૨. ગ્રામ વસાવવું ૫૩. મલ્લયુદ્ધ ૫૪, રથયુદ્ધ ૫૫. ગરૂડયુદ્ધ ૫૬. દષ્ટિયુદ્ધ પ૭. વાગૂ યુદ્ધ ૫૮. મુથ્વયુદ્ધ ૫૯. બાહુયુદ્ધ ૬૦. દંડયુદ્ધ ૬૧. શસ્ત્રયુદ્ધ ૬૨. સપ
હન ૬૩. વ્યંતર મર્દન ૬૪. મંત્રવિધિ ૬. તંત્રવિધિ ૬૬. યંત્રવિધિ ૬૭. સૌમ્યપાકવિધિ ૬૮. સુવર્ણ પાકવિધિ ૬૯. બંધન ૭૦. મારન (મારી નાંખવા બેભાન કરવાની વિધિ) ૭૧. સ્થંભન (સ્થંભન કરી દેવા) ૭૨. સંજીવન ચેતના પેદા કરવી.
E લિપિ ૧૮ પ્રકારની :– ૧. હંસલિપિ ૨. ભૂતલિપિ ૩. યજ્ઞલિપિ ૪, રાક્ષસલિપિ ૫ યવની લિપિ ૬. તુરકી લિપિ ૭. કિરલી લિપિ ૮ દ્રાવિડી લિપિ ૯. સંઘવી લિપિ ૧૦. માલવી લિપિ ૧૧. કનકી લિપિ ૧૨. નાગરી લિપિ ૧૩. લાટી લિપિ ૧૪. ફારસી લિપિ ૫ અનિમિસી લિપિ ૧૬. ચાણકી લિપિ ૧૭. મૂલદેવ લિપિ ૧૮. ઉડ્ડી લિપિ. અત્યારે તે લિપિઓ દેશભેદે અનેક જાતની બની ગઈ છે. જેમકે માધવી, લટી, ચીઠી, ડાહલી, તેલગી, ગુજરાતી, સેરડી. મરાઠી, કણી, ખરસાણી, સિંહલી, હારી, કરી, હમ્મીરી, મસ્સી, માલવી, ' ભાવિ વગેરે વગેરે.
પુરૂષની ૭ર કળા અને ૧૮ પ્રકારની લિપિ માટે વધારે જાણવું હોય, તો જુઓ શ્રી “સમવાયાંગ” સૂત્રને ૭૨ મો અને ૧૮ મો બોલ.
F. સ્ત્રીની ૬૪ કલા :-- ૧. નૃત્ય ૨. ચિત્ર ૩. ઔચિત્ય ૪. વારિત્ર ૫. મંત્ર ૬. જંત્ર ૭. જ્ઞાન ૮. વિજ્ઞાન ૯. દંભ ૧૦, જલ-સ્થભન