________________
૧ ૧૮. . સારાંશ મને.
- '
.
:
-
, , ૧ શ્રાવકે કેવા પુરૂષોની સાથે વિવાહ સંબંધ જોડે જોઈએં?
૨ વિવાહમાં કન્યા અને વરની કેટલી ઉમર હોવી જોઈએ? ૩ ઊત્તમ વિવાહ કર્યો અને નઠારો વિવાહ કર્યો ? ' ૪ મંછારામ અને પ્રેમજી કેવા ગ્રહસ્થ હતો ? ૫ ચંદના અને રામજીની ઉમર વિવાહને ચગ્ય હતી કે નહિ?
૬ પ્રેમજીના ઘરમાં કેવા આચાર હતા ? ( ૭ ચંદના સાસરે કેમ રહી ન હતી ? . . - ૮ ચંદનાને કેણે માર માર્યો હતો ?
-
-
પાઠ ૯ મે
-
સદ્ધાચાર,
ગૃહસ્થ શ્રાવકે સદાચાર પાળવે, અને તેની પ્રશંસા કરવી. જ્ઞાની અને વૃદ્ધ પુરૂષની સેવાથી જેમણે સારી શીખામણ મેળવી હોય, તેવા પુરૂષનું જે આચરણ તે સદાચાર કહેવાય છે. સદાચારી માણસ લેકના અપવાદથી બીએ છે, ગરીબ અને દુ:ખી માણસને ઉદ્ધાર કરવામાં તેને આદર હોય છે, અને તે હંમેશાં કદર જાણે છે. એવા સદાચારી શ્રાવકનાં સારી રીતે વખાણ કરવાં જોઈએ. એ શ્રાવકને ખરેખર ગુણ કહેવાય છે. સદાચારીનાં અને સદાચારનાં વખાણ કરવામાં કે લાભ છે? તેને માટે એક નીચેની વાર્તા ઊપાગી છે. . .
. . . માધવ અને કેશવ નામે બે ભાઈઓ હતા. માધવને હંમેશાં સદાચાર ગમતું હતું, અને કેશવ તેની વિરૂદ્ધ હતે. સદાચારથી
.