________________
મા વળી રીતે વર્તનાર કેશવ એક વખતે વાડીમાં ફરવા ગયા ત્યાં કેટલાએક લુચા છોકરાઓ જુગાર રમતા હતા. જુગાર રમતાં રમતાં તેઓની વચ્ચે હારે જિતને માટે વાંધો ઉઠ તે વાં. ચતાવવાને તે વાડીમાં આવી ચડેલા કેશવને તેઓ લઈ ગયા અને કેશવ જેમ કહે તે કબુલ કરવાને બધાઓ બંધાયા. કેશવ સદાચારતે વિરોધી હતા, તેથી તેનામાં બરાબર ન્યાય આપવાનું પ્રમાણકપણું હતું નહીં. આથી તેણે પક્ષપાત કરી, એ વાંધો બીજાના લાભમાં ચુક કેશવની અનીતિ જોઈ તેઓ નાખુશ થઈ ગયા, અને સામા પક્ષના માણસોને મારવા તૈયાર થયા. એમ કરતાં તેઓની વચ્ચે મારામારી થઈ, અને તેમાં બે ત્રણ ખુન થઈ ગયાં. આ ખબર થતાંજ રાજાના માણસોએ તે બધાને કેદ કર્યા, તેમાં કેશવ પણ ખુની તરીકે પકડાયે, રાજાએ તેમને ન્યાય કરાવી શિક્ષા આપવાને ઠરાવ કર્યો, ત્યાં માધવપિતાના ભાઈ કેશવને છોડાવવાને રાજાની પાસે આવ્યો. રાજા જૈની અને નીતિવાળે હતે તેણે માધવને પુછયું કે, તું કેમ આવ્યો છું? માધવે કહ્યું, મારા નિ. Rપરાધી ભાઈ કેશવને છોડાવવાને આવ્યું છું. રાજાએ કહ્યું, તારે ભાઈ નિરપરાધી છે, તેની શી ખાત્રી માધવે કહ્યું, જે આપ કહે. તે ખાત્રી આપું. રાજાએ પોતાના વિદ્વાન મંત્રીઓની સાચે મસલત કરી કહ્યું-માધવ! જેના કુળમાં સદાચાર પળાતો હોય, અને જે સદાચારનાં વખાણ કરતા હોય તેવા કુળને માણસ આવાં ખરાબ કામ. કરેજ નહિ, તે તે હંમેશાં ઘણું કરીને નિરપરાધી લેવો જોઈએ. મને તેવી ખાત્રી છે, માટે જે તારે ભાઈ કેશવ નિર્દોષ હોય તે, તું સદાચાર એટલે શું ? અને સદાચારનાં વખાણ કેવી રીતે કરવી જોઈએ? તે મારી આગળ જણાવ, પછી માધવે સ -દાચારનું સ્વરૂપ રાજાને કહી સંભળાવ્યું, અને તે પછી નીચે પ્ર