________________
૩ પાપના બધા પ્રકાર કેવી રીતે છે? તેને ટુકામાં
સાર કહે.
પાઠ ૩૧ મો.
પાપનું ફળ. ' જ નામને એક નાને છોકરે તે રીતે નિશાળેથી ઘરે આવ્યું. તેના બાપાએ કહ્યું કે, બેટા ! કહે, શામાટે રડે છે?
- જગુ-બાપા! આજે માસ્તરે મને કહ્યું કે, જગ ! - તારાથી કઈ એવું પાપ થયું છે કે, જેનાથી તને વિદ્યા ચડતી
નથી માટે હવે કોઈપણ પાપ કરીશ નહિ. નહિ તે પાછો ' આવતા જન્મમાં તુ મૂર્ણ થઈશ. બાપા ! આ પ્રમાણે માસ્તરના કહેવાથી મને બહુ ખોટું લાગ્યું, પણ તે વખતે હું કાંઈ બે નહિ. કારણ કે, તમે મને શીખવ્યું છે કે, માસ્તર એ વિદ્યા. આપનાર ગુરૂ કહેવાય, તેથી તેઓ જે કહે તે સાચું માનવું અને તેમની સામે કદિ પણ બેલિવું નહીં. પછી નિશાળમાં રજા થઈ. એટલે હું ઘેર આવવા નીકળે ત્યાં કેટલાએક નઠારા
કરાઓ મને પાપી કહેવા લાગ્યા આથી મને ખોટું લાગ્યું, અને હું તે રાતે અહીં આવે. . . | બાપા—તાર માસ્તરે જે વાત કહી છે, તે સાચી છે. - દરેક પ્રાણીને કરેલું પાપ જોગવવું પડે છે. તેને જે નઠારા
છોકરાએ પાપી કદોતે સારું કર્યું નહીં. કેઈ પણ માણસને