________________
.
'
સારાંશ પ્રશ્નો ૧ મોહને નાથાલાલને પહેલાં શું પૂછ્યું ? ૨ નાથાલાલે તેને ઉત્તર છે આ ? ૩ ચેરી કરવાથી કેવી પીડા ભોગવવી પડે છે? ૪ ચોરીનું પાપ કેવું છે? પ ચેરી કરવાથી પાપ શા માટે લાગે ? ૬ મહિને છેવટે શું કહ્યું?
..
પાઠ ૧૦મો. ચોરી વિષે.
|
આપ્યા વિનાનું લેવું જેહ, સમજે બાળક ચેરી તેહ, છૂપાવી લે પરની ચીજ, પાપ તણાં તે વાવે બીજ. ૧ ચોરીનાં ફળ માઠાં હેચ, આ હાય કરે નહીં તેને કેય; ચેરને રાજા આપે દંડ, ચાર ઝલાયે ચારે ખડી.
- ૧ પૃથ્વીના ચારે ખંડમાં.